FIR નોંધવા તરફ આગળ વધતી તપાસ, FSL તેમજ ગેરીની મદદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા, પાદરા તા.૧૨ ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ પાદરા પોલીસ દ્વારા પણ તપાસ શરૃ કરવામાં આવી છે. અત્યાર સુધી પોલીસ દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી હતી અને હવે એફએસએલ તેમજ આરટીઓની મદદ લઇને તપાસ આગળ વધારવામાં આવી છે.
પોલીસ દ્વારા વિવિધ દૃષ્ટિકોણથી તપાસ કરવામાં આવશે. કોઈ અકસ્માત થયો, અને ટ્રક અંદર પડી તેમજ પડતી વેળા સ્પાન કે આર્ટિક્યુલેશનને નુકસાન કરતી ગઈ કે કેમ ? લોડેડ ટ્રક અને અન્ય વાહનો એક સ્થળે એકત્ર થવા સહિતની બાબતોની પણ તપાસ હાથ ધરાશે. આજે સવારે એફએસએલની ટીમે ફોરેન્સિક વાન સાથે ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું.
What's Your Reaction?






