FCIની જમીનનો કબજો મેળવી લીધો : વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશનની પશ્ચિમમાં બીજો એક્ઝિટ ગેટ બનશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Bullet Train Project : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરામાં રેલવે સ્ટેશનની પૂર્વ દિશામાં મુખ્ય સ્ટેશન બનાવવામાં આવશે પરંતુ હવે રેલવે સ્ટેશનની પશ્ચિમ દિશામાં પણ બુલેટ ટ્રેનના પેસેન્જરો માટે બીજો એક્ઝિટ ગેટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી પશ્ચિમ દિશામાંથી પણ પેસેન્જરોની અવરજવર સરળ થઈ શકે અને તે માટે એફસીઆઈ દ્વારા મોટી જમીનનો કબજો બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સોંપાતા હવે પશ્ચિમ દિશામાં પણ એક્ઝિટ અંગેની કામગીરી શરૂ કરાશે.
નેશનલ હાઈસ્પીડ રેલ કોપીરેશન લિમિટેડ દ્વારા નિર્મિત મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરામાં-જમીન સંપાદનની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ પ્રોજેક્ટના 'એક્ઝિટ ગેટ' માટે વડોદરા રેલવે સ્ટેશનને અડીને આવેલી ફુડ કોપીરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) હસ્તકની કિંમતી જમીનનો પ્રત્યક્ષ કબજો સોંપી દેવામાં આવ્યો છે. વડોદરા કસ્બાના વોર્ડ નં.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

