Emergency Call: રાજ્યમાં દિવાળીમાં 4,889 ઈમરજન્સી ઘટના, દાઝી જવાના 38 કેસ નોંધાયા
રાજ્યમાં દિવાળીમાં ઈમરજન્સીના બનાવોમાં વધારો થયો છે. 31મી ઓક્ટોબરે 4889 ઈમરજન્સીના બનાવો નોંધાયા છે. સામાન્ય દિવસની સરખામણીએ 8.55%નો વધારો થયો છે. રાજ્યમાં દાઝી જવાના 38 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ દાઝી જવાના 8 કેસ નોંધાયા છે. રોડ અકસ્માતમાં 91.48 ટકાનો વધારો થયો છે. રાજ્યભરમાં 921 અકસ્માતની ઘટના નોંધાઈ છે.રાજ્યમાં દિવાળીમાં ઈમરજન્સીના બનાવોમાં વધારો 31મી ઓક્ટોબરે 4889 ઈમરજન્સીના બનાવો નોંધાયા સામાન્ય દિવસની સરખામણીએ 8.55%નો વધારો દાઝી જવાના 38 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 8 કેસ નોંધાયારોડ અકસ્માતમાં 91.48 ટકાનો વધારો રાજ્યભરમાં 921 અકસ્માતની ઘટના નોંધાઈ રાજ્યમાં દિવાળી તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. તેવામાં દિવાલી સાથે ઇમરજન્સી બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. 31મી ઓકટોબરે દિવાળીના દિવસે રાજ્યભરમાં 4889 ઇમરજન્સીના બનાવો નોંધાયા છે. સામાન્ય દિવસની સરખામણીએ ઇમરજન્સીના બનાવોમાં 8.55%નો વધારો નોંધાયો છે. દિવાળી ટાણે દાઝી જવાના કુલ 38 કેસ નોંધાયા જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ 8 કેસ દાઝી જવાના કેસો નોંધાયા છે.આ સાથે દિવાળી ટાણે માર્ગ અકસ્માતોમાં પણ વધારો થયો છે. દિવાળીમાં રોડ અકસ્માતમાં 91.48 %નો વધારો નોંધાયો છે. દિવાળીના પર્વ દરમિયાન રાજ્યભરમાં 921 અકસ્માતના બનાવો નોંધાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં દિવાળીમાં ઈમરજન્સીના બનાવોમાં વધારો થયો છે. 31મી ઓક્ટોબરે 4889 ઈમરજન્સીના બનાવો નોંધાયા છે. સામાન્ય દિવસની સરખામણીએ 8.55%નો વધારો થયો છે. રાજ્યમાં દાઝી જવાના 38 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ દાઝી જવાના 8 કેસ નોંધાયા છે. રોડ અકસ્માતમાં 91.48 ટકાનો વધારો થયો છે. રાજ્યભરમાં 921 અકસ્માતની ઘટના નોંધાઈ છે.
રાજ્યમાં દિવાળીમાં ઈમરજન્સીના બનાવોમાં વધારો
- 31મી ઓક્ટોબરે 4889 ઈમરજન્સીના બનાવો નોંધાયા
- સામાન્ય દિવસની સરખામણીએ 8.55%નો વધારો
- દાઝી જવાના 38 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 8 કેસ નોંધાયા
- રોડ અકસ્માતમાં 91.48 ટકાનો વધારો
- રાજ્યભરમાં 921 અકસ્માતની ઘટના નોંધાઈ
રાજ્યમાં દિવાળી તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. તેવામાં દિવાલી સાથે ઇમરજન્સી બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. 31મી ઓકટોબરે દિવાળીના દિવસે રાજ્યભરમાં 4889 ઇમરજન્સીના બનાવો નોંધાયા છે. સામાન્ય દિવસની સરખામણીએ ઇમરજન્સીના બનાવોમાં 8.55%નો વધારો નોંધાયો છે. દિવાળી ટાણે દાઝી જવાના કુલ 38 કેસ નોંધાયા જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ 8 કેસ દાઝી જવાના કેસો નોંધાયા છે.
આ સાથે દિવાળી ટાણે માર્ગ અકસ્માતોમાં પણ વધારો થયો છે. દિવાળીમાં રોડ અકસ્માતમાં 91.48 %નો વધારો નોંધાયો છે. દિવાળીના પર્વ દરમિયાન રાજ્યભરમાં 921 અકસ્માતના બનાવો નોંધાયા છે.