EDનું મુંબઈ, અમદાવાદ, જૂનાગઢના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન, 8.50 કરોડ ફ્રીઝ

દેવ એન્ટરપ્રાઈઝિસ, દિવ્યમ ઈન્ફ્રાકોન પ્રા.લિ.માં સર્ચ ઓપરેશનતન્વી ગોલ્ડ પ્રા.લિ., કેપિટલ કિંગ મેનેજમેન્ટ પ્રા.લિ.માં સર્ચ ઓપરેશન સર્ચ ઓપરેશન દરમિયાન અંદાજે રૂપિયા 8.50 કરોડ વિવિધ બેંક ખાતાઓમાં ફ્રીઝ EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. EDએ દિલ્હી-NCR, મુંબઈ, અમદાવાદ અને જૂનાગઢના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઈડીએ PMLA એક્ટ 2002 હેઠળ આ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. તન્વી ગોલ્ડ પ્રા.લિ., કેપિટલ કિંગ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડમાં સર્ચ ઓપરેશન વિપુલ જોષીની માલિકીની દેવ એન્ટરપ્રાઈઝિસ, દિવ્યમ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડાયરેક્ટર ચોઠાણી એમ. ગોબરભાઈ વિરૂદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આ સાથે જ પાવર બેંક એપ ફ્રોડ કેસમાં તન્વી ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર સુરેન્દ્ર અભય ચપલોટ, કેપિટલ કિંગ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર ચિરાગ પટેલના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. સર્ચ ઓપરેશન દરમિયાન અંદાજે રૂપિયા 8.50 કરોડ વિવિધ બેંક ખાતાઓમાં ફ્રીઝ સર્ચ ઓપરેશન દરમિયાન અંદાજે રૂપિયા 8.50 કરોડ વિવિધ બેંક ખાતાઓમાં ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને 12.5 લાખ જેટલી રોકડ રકમ, ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા.

EDનું મુંબઈ, અમદાવાદ, જૂનાગઢના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન, 8.50 કરોડ ફ્રીઝ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દેવ એન્ટરપ્રાઈઝિસ, દિવ્યમ ઈન્ફ્રાકોન પ્રા.લિ.માં સર્ચ ઓપરેશન
  • તન્વી ગોલ્ડ પ્રા.લિ., કેપિટલ કિંગ મેનેજમેન્ટ પ્રા.લિ.માં સર્ચ ઓપરેશન
  • સર્ચ ઓપરેશન દરમિયાન અંદાજે રૂપિયા 8.50 કરોડ વિવિધ બેંક ખાતાઓમાં ફ્રીઝ

EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. EDએ દિલ્હી-NCR, મુંબઈ, અમદાવાદ અને જૂનાગઢના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઈડીએ PMLA એક્ટ 2002 હેઠળ આ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

તન્વી ગોલ્ડ પ્રા.લિ., કેપિટલ કિંગ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડમાં સર્ચ ઓપરેશન

વિપુલ જોષીની માલિકીની દેવ એન્ટરપ્રાઈઝિસ, દિવ્યમ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડાયરેક્ટર ચોઠાણી એમ. ગોબરભાઈ વિરૂદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આ સાથે જ પાવર બેંક એપ ફ્રોડ કેસમાં તન્વી ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર સુરેન્દ્ર અભય ચપલોટ, કેપિટલ કિંગ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર ચિરાગ પટેલના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

સર્ચ ઓપરેશન દરમિયાન અંદાજે રૂપિયા 8.50 કરોડ વિવિધ બેંક ખાતાઓમાં ફ્રીઝ

સર્ચ ઓપરેશન દરમિયાન અંદાજે રૂપિયા 8.50 કરોડ વિવિધ બેંક ખાતાઓમાં ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને 12.5 લાખ જેટલી રોકડ રકમ, ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા.