Dwarka: અતિવૃષ્ટિની સહાય માટેની ઓનલાઈન અરજીને લઈ ખેડૂતોને હાલાકી

અતિવૃષ્ટિમાં થયેલ નુકસાની ના કારણે સરકાર દ્વારા સહાય માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે ત્યારે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા સવારથી 60 જેટલા ખેડૂતો લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. દ્વારકામાં અતિવૃષ્ટિની સહાય માટેની ઓનલાઈન અરજી કરવામાં ખેડૂતોની લાંબી લાયનોથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.દ્વારકામાં ઓનલાઈન અરજીને લઈ ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. અતિવૃષ્ટિની સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે સવારથી 60 જેટલા ખેડૂતો લાઈનમાં ઊભા છે. ખેડૂતોની કતાર પણ કોઈ સાંભળી શકે તેવી કોઇ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. અત્યારે દિવાળીના પર્વ હોઈ ત્યારે પણ ખેડૂતો અરજી કરવા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી એ પહોંચ્યા ત્યારે અધિકારીઓ દ્વારા ઓનલાઈનની કોઈ વ્યવસ્થા ન હોઈ તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. ત્યારે પ્રાઇવેટ ઓફીસ દ્વારા ઓનલાઈન સહાયના ફોર્મ ભરવા માટે 150 ખંખેરી લેવામાં આવે છે તેવો ખેડૂતોનો આક્ષેપ છે.દ્વારકામાં અતિવૃષ્ટિની સહાય માટેની ઓનલાઈન અરજીને લઈ ખેડૂતો સવારથી જ લાઇનમાં ઉભાં છે. કલાકો સુધી અરજી ફોર્મ ભરવા લાઇનમાં ઉભા રહેલા ખેડૂતોમાં તંત્રની કામગીરીને લઇ રોષ વ્યાપ્યો છે. ઓનલાઈન અરજીની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે. તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન કરાતા ઓનલાઈન અરજીને લઈ ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સવારથી 60 જેટલા ખેડૂતો લાઈનમાં ઊભા છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે, દિવાળી ટાણે અરજી કરવા આવેલા ખેડૂતોને  તા.પં., મામલતદાર કચેરીમાં કડવો અનુભવ થયો છે. ઓનલાઈનની કોઈ વ્યવસ્થા નથી તેવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો છે. જોકે ખાનગી ઓફિસો ફોર્મ ભરવાના 150 ખંખેરે છે. 

Dwarka: અતિવૃષ્ટિની સહાય માટેની ઓનલાઈન અરજીને લઈ ખેડૂતોને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અતિવૃષ્ટિમાં થયેલ નુકસાની ના કારણે સરકાર દ્વારા સહાય માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે ત્યારે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા સવારથી 60 જેટલા ખેડૂતો લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. દ્વારકામાં અતિવૃષ્ટિની સહાય માટેની ઓનલાઈન અરજી કરવામાં ખેડૂતોની લાંબી લાયનોથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

દ્વારકામાં ઓનલાઈન અરજીને લઈ ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. અતિવૃષ્ટિની સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે સવારથી 60 જેટલા ખેડૂતો લાઈનમાં ઊભા છે. ખેડૂતોની કતાર પણ કોઈ સાંભળી શકે તેવી કોઇ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. અત્યારે દિવાળીના પર્વ હોઈ ત્યારે પણ ખેડૂતો અરજી કરવા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી એ પહોંચ્યા ત્યારે અધિકારીઓ દ્વારા ઓનલાઈનની કોઈ વ્યવસ્થા ન હોઈ તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. ત્યારે પ્રાઇવેટ ઓફીસ દ્વારા ઓનલાઈન સહાયના ફોર્મ ભરવા માટે 150 ખંખેરી લેવામાં આવે છે તેવો ખેડૂતોનો આક્ષેપ છે.

દ્વારકામાં અતિવૃષ્ટિની સહાય માટેની ઓનલાઈન અરજીને લઈ ખેડૂતો સવારથી જ લાઇનમાં ઉભાં છે. કલાકો સુધી અરજી ફોર્મ ભરવા લાઇનમાં ઉભા રહેલા ખેડૂતોમાં તંત્રની કામગીરીને લઇ રોષ વ્યાપ્યો છે. ઓનલાઈન અરજીની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે. તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન કરાતા ઓનલાઈન અરજીને લઈ ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સવારથી 60 જેટલા ખેડૂતો લાઈનમાં ઊભા છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે, દિવાળી ટાણે અરજી કરવા આવેલા ખેડૂતોને  તા.પં., મામલતદાર કચેરીમાં કડવો અનુભવ થયો છે. ઓનલાઈનની કોઈ વ્યવસ્થા નથી તેવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો છે. જોકે ખાનગી ઓફિસો ફોર્મ ભરવાના 150 ખંખેરે છે.