Dhrol: જામનગર-રાજકોટ હાઈવે પર અકસ્માતમાં 3 લોકોના મોત, બાળકી સારવાર હેઠળ
ધ્રોલના જામનગર-રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. રાજકોટ હાઈવે પર જાયવા નજીક આશાપુરા હોટલ પાસે અકસ્માતમાં 3 લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. એક્ટિવા અને બોલેરો કાર વચ્ચે અકસ્માતમાં 3ના મોત થયા છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત એક બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.ધ્રોલના જામનગર રાજકોટ હાઇવે પર આવેલા જાયવા નજીક આશાપુરા હોટલ પાસે એકટીવા અને બોલેરા નુ ભયંકર અકસ્માત સર્જાયો જેમાં ત્રણ વ્યક્તિનું મોતથી ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે પ્રાથમિક વિગત અનુસાર ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના હોવાનું જાણવા મળ્યું છે હાલ ઘટના સ્થળ પર 108 પહોંચી છે એક બાળકીને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવી હતી તેઓ નુ મોત થતા કુલ ત્રણ મોત ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.અગાઉ પણ રાજકોટ-જામનગર હાઇવે પર આવેલા મોટા વાગુદડ ગામના પાટીયા પાસે એક ટેન્કર ચાલકને હાર્ટ એટેક આવ્યો હતો. જેના પગલે ટેન્કર પલટી મારી ગયું હતું. સ્થાનિકો ટેન્કર ચાલકને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધ્રોલના જામનગર-રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. રાજકોટ હાઈવે પર જાયવા નજીક આશાપુરા હોટલ પાસે અકસ્માતમાં 3 લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. એક્ટિવા અને બોલેરો કાર વચ્ચે અકસ્માતમાં 3ના મોત થયા છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત એક બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.
ધ્રોલના જામનગર રાજકોટ હાઇવે પર આવેલા જાયવા નજીક આશાપુરા હોટલ પાસે એકટીવા અને બોલેરા નુ ભયંકર અકસ્માત સર્જાયો જેમાં ત્રણ વ્યક્તિનું મોતથી ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે પ્રાથમિક વિગત અનુસાર ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના હોવાનું જાણવા મળ્યું છે હાલ ઘટના સ્થળ પર 108 પહોંચી છે એક બાળકીને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવી હતી તેઓ નુ મોત થતા કુલ ત્રણ મોત ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
અગાઉ પણ રાજકોટ-જામનગર હાઇવે પર આવેલા મોટા વાગુદડ ગામના પાટીયા પાસે એક ટેન્કર ચાલકને હાર્ટ એટેક આવ્યો હતો. જેના પગલે ટેન્કર પલટી મારી ગયું હતું. સ્થાનિકો ટેન્કર ચાલકને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.