Delhi News :બે હજારની 98 ટકા નોટ બેન્કોમાં પરત, 7409કરોડની નોટ બાકી!

આરબીઆઈ દ્વારા હજુ પણ બે હજારની નોટ પરત લેવાઇ રહી છેબે હજારની નોટોનું મૂલ્ય દિવસનો કારોબાર બંધ થવા પર 3.56 લાખ કરોડ પરત લેવાયેલી નોટોમાથી માત્ર 7,409 કરોડ રૂપિયા જ જનતા વચ્ચે બચી 2000 રૂપિયાની લગભગ 98 ટકા (97.92%) નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગઇ છે. જોકે, હજું પણ 7,409 કરોડ રૂપિયાની ચલણી નોટો માર્કેટમાં છે.ભારતીય રિઝર્વ બેન્કે ગુરુવારે જણાવ્યું હતું કે બે હજાર રૂપિયાની 97.92 ટકા નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત ફરી છે અને પરત લેવાયેલી નોટોમાથી માત્ર 7,409 કરોડ રૂપિયા જ જનતા વચ્ચે બચી છે. 19 મે, 2023ના રોજ ભારતીય રિઝર્વ બેન્કએ 2000 રૂપિયાની બેન્કનોટોને ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી. તે દિવસે ચલણમાં રહેલી બે હજારની નોટોનું મૂલ્ય દિવસનો કારોબાર બંધ થવા પર 3.56 લાખ કરોડ રૂપિયા હતું. 31 જુલાઇ 2024ના રોજ કારોબાર બંધ થવા પર તે ઘટીને 7,409 કરોડ રૂપિયા થઇ ગયું હતું. 2000 રૂપિયાની બેન્કનોટોને જમા કરવા અને અથવા બદલવાની સુવિધા 7 ઓક્ટોબર, 2023 સુધી દેશની તમામ બેન્ક શાખાઓમાં ઉપલબ્ધ હતી.

Delhi News :બે હજારની 98 ટકા નોટ બેન્કોમાં પરત, 7409કરોડની નોટ બાકી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરબીઆઈ દ્વારા હજુ પણ બે હજારની નોટ પરત લેવાઇ રહી છે
  • બે હજારની નોટોનું મૂલ્ય દિવસનો કારોબાર બંધ થવા પર 3.56 લાખ કરોડ
  • પરત લેવાયેલી નોટોમાથી માત્ર 7,409 કરોડ રૂપિયા જ જનતા વચ્ચે બચી

2000 રૂપિયાની લગભગ 98 ટકા (97.92%) નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગઇ છે. જોકે, હજું પણ 7,409 કરોડ રૂપિયાની ચલણી નોટો માર્કેટમાં છે.ભારતીય રિઝર્વ બેન્કે ગુરુવારે જણાવ્યું હતું કે બે હજાર રૂપિયાની 97.92 ટકા નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત ફરી છે અને પરત લેવાયેલી નોટોમાથી માત્ર 7,409 કરોડ રૂપિયા જ જનતા વચ્ચે બચી છે.

19 મે, 2023ના રોજ ભારતીય રિઝર્વ બેન્કએ 2000 રૂપિયાની બેન્કનોટોને ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી. તે દિવસે ચલણમાં રહેલી બે હજારની નોટોનું મૂલ્ય દિવસનો કારોબાર બંધ થવા પર 3.56 લાખ કરોડ રૂપિયા હતું. 31 જુલાઇ 2024ના રોજ કારોબાર બંધ થવા પર તે ઘટીને 7,409 કરોડ રૂપિયા થઇ ગયું હતું. 2000 રૂપિયાની બેન્કનોટોને જમા કરવા અને અથવા બદલવાની સુવિધા 7 ઓક્ટોબર, 2023 સુધી દેશની તમામ બેન્ક શાખાઓમાં ઉપલબ્ધ હતી.