CA ઈન્ટરના બંને ગુ્રપની પરીક્ષા એક સાથે આપનારા 201માંથી પાંચ વિદ્યાર્થીઓ પાસ

વડોદરાઃ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા દ્વારા સપ્ટેમ્બરમાં લેવાયેલી સીએ ફાઉન્ડેશન અને ઈન્ટર પરીક્ષાનું પરિણામ આજે દિવાળી વેકેશન વચ્ચે જાહેર થયું હતું.સીએ ઈન્ટરમાં ૪૫૪ વિદ્યાર્થીઓએ પહેલા ગુ્રપની પરીક્ષા આપી હતી અને આ પૈકીના ૫૨ વિદ્યાર્થીઓ પાસ થતા પહેલા ગુ્રપનું પરિણામ ૧૧.૪૫ ટકા આવ્યું છે.બીજા ગુ્રપની પરીક્ષા આપનારા ૨૪૦ પૈકીના ૪૭ વિદ્યાર્થીઓ પાસ થતા આ પરિણામ ૧૯ ટકા જાહેર થયું છે.૨૦૧ વિદ્યાર્થીઓ એવા હતા જેમણે બંને ગુ્રપની પરીક્ષા એક સાથે આપી હતી અને તેમાંથી માત્ર પાંચ જ વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરવામાં સફળ થયા છે.

CA ઈન્ટરના બંને ગુ્રપની પરીક્ષા એક સાથે આપનારા 201માંથી  પાંચ વિદ્યાર્થીઓ પાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા દ્વારા સપ્ટેમ્બરમાં લેવાયેલી સીએ ફાઉન્ડેશન અને ઈન્ટર પરીક્ષાનું પરિણામ આજે દિવાળી વેકેશન વચ્ચે જાહેર થયું હતું.

સીએ ઈન્ટરમાં ૪૫૪ વિદ્યાર્થીઓએ પહેલા ગુ્રપની પરીક્ષા આપી હતી અને આ પૈકીના ૫૨ વિદ્યાર્થીઓ પાસ થતા પહેલા ગુ્રપનું પરિણામ ૧૧.૪૫ ટકા આવ્યું છે.બીજા ગુ્રપની પરીક્ષા આપનારા ૨૪૦ પૈકીના ૪૭ વિદ્યાર્થીઓ પાસ થતા આ પરિણામ ૧૯ ટકા જાહેર થયું છે.૨૦૧ વિદ્યાર્થીઓ એવા હતા જેમણે બંને ગુ્રપની પરીક્ષા એક સાથે આપી હતી અને તેમાંથી માત્ર પાંચ જ વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરવામાં સફળ થયા છે.