BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડના એજન્ટો વોટ્સએપ ગ્રુપમાં સક્રિય, એક હૈ તો...

ગુજરાતના 6000 કરોડના BZ કૌભાંડ મામલે નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. BZ ગ્રુપ કૌભાંડના પીડિતો હવે એક પછી એક સામે આવી રહ્યાં છે. BZ કૌભાંડમાં સંડોવાયેલા પીડિતો હવે પોલીસ ફરિયાદ ના નોંધાવે તે માટે એજન્ટો સક્રિય થયા છે. 5 તારીખ નજીક આવતા જ BZ ગ્રુપના એજન્ટો વોટ્સએપ પર મેસેજ કરી રહ્યાં છે કે તમારા પૈસા નહીં ડુબે તમે કોઇની વાતમાં ના આવતા.વોટ્સએપ પર સક્રિય BZ-ગ્રુપના એજન્ટભૂપેન્દ્ર ઝાલાને બચાવવા માટે મળતિયાઓના હવાતિયાં જોવા મળી રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાઓએ રોકાણકારોને દિલાસા આપનારની તસવીર સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો છે. મળતિયો રાજેન્દ્રસિંહ ઝાલા રોકાણકારોને દિલાસા આપતો વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરાઈ રહ્યા છે. વોટ્સઅપ ગ્રુપમાં એક હે તો સેફ હે ના સૂત્ર સાથે વોટ્સઅપ ગ્રૂપમાં મેસેજ ફરતા કર્યા છે. સરકાર બધું જપ્ત કરશે તેવી ચીમકી પણ દર્શાવી છે.BZ કૌભાંડના એજન્ટો વોટ્સએપ ગ્રુપમાં સક્રિય થયા છે અને રોકાણકારોને દિલાસો આપી રહ્યાં છે. વોટ્સએપ મેસેજમાં એજન્ટો મીડિયા આગળ પીડિતોને ના આવવા સૂચના આપી રહ્યાં છે. BZ ગ્રુપના એજન્ટો 'એક હૈ તો સેફ હૈ'ના સૂત્ર સાથે મેસેજ કરી રહ્યાં છે.આ સાથે જ એજન્ટો મેસેજમાં રોકાણકારોને ધમકી આપે છે કે, 'સરકાર બધુ જપ્ત કરી લેશે.'BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાના સપોર્ટમાં એજન્ટ આવ્યા છે અને તેમની સામે કોઇ પણ પોલીસ ફરિયાદ ના કરવાની પણ સૂચના આપી રહ્યાં છે.BZ ગ્રુપના એજન્ટોએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વોટ્સએપ પર મેસેજ ફરતા કર્યા છે. રોકાણકારોને મેસેજ કરી રહ્યાં છે કે કોઇના કોઇ પૈસા ક્યાંય નહીં ડુબે, બસ પબ્લિક ફેવરમાં રહેજો. મીડિયા કે રાજકારણીઓની વાતમાં ના આવતા..જો આ મીડિયાની વાતમાં આવીને જો કોઇ આડુ અવળું પગલું ભર્યુ તો સરકાર તમને ખોટી લાલચ આપીને બધુ જપ્ત કરી લેશે અને બધુ ફંડ સરકારમાં જમા કરી લેશે."

BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડના એજન્ટો વોટ્સએપ ગ્રુપમાં સક્રિય, એક હૈ તો...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના 6000 કરોડના BZ કૌભાંડ મામલે નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. BZ ગ્રુપ કૌભાંડના પીડિતો હવે એક પછી એક સામે આવી રહ્યાં છે. BZ કૌભાંડમાં સંડોવાયેલા પીડિતો હવે પોલીસ ફરિયાદ ના નોંધાવે તે માટે એજન્ટો સક્રિય થયા છે. 5 તારીખ નજીક આવતા જ BZ ગ્રુપના એજન્ટો વોટ્સએપ પર મેસેજ કરી રહ્યાં છે કે તમારા પૈસા નહીં ડુબે તમે કોઇની વાતમાં ના આવતા.

વોટ્સએપ પર સક્રિય BZ-ગ્રુપના એજન્ટ

ભૂપેન્દ્ર ઝાલાને બચાવવા માટે મળતિયાઓના હવાતિયાં જોવા મળી રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાઓએ રોકાણકારોને દિલાસા આપનારની તસવીર સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો છે. મળતિયો રાજેન્દ્રસિંહ ઝાલા રોકાણકારોને દિલાસા આપતો વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરાઈ રહ્યા છે. વોટ્સઅપ ગ્રુપમાં એક હે તો સેફ હે ના સૂત્ર સાથે વોટ્સઅપ ગ્રૂપમાં મેસેજ ફરતા કર્યા છે. સરકાર બધું જપ્ત કરશે તેવી ચીમકી પણ દર્શાવી છે.

BZ કૌભાંડના એજન્ટો વોટ્સએપ ગ્રુપમાં સક્રિય થયા છે અને રોકાણકારોને દિલાસો આપી રહ્યાં છે. વોટ્સએપ મેસેજમાં એજન્ટો મીડિયા આગળ પીડિતોને ના આવવા સૂચના આપી રહ્યાં છે. BZ ગ્રુપના એજન્ટો 'એક હૈ તો સેફ હૈ'ના સૂત્ર સાથે મેસેજ કરી રહ્યાં છે.આ સાથે જ એજન્ટો મેસેજમાં રોકાણકારોને ધમકી આપે છે કે, 'સરકાર બધુ જપ્ત કરી લેશે.'BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાના સપોર્ટમાં એજન્ટ આવ્યા છે અને તેમની સામે કોઇ પણ પોલીસ ફરિયાદ ના કરવાની પણ સૂચના આપી રહ્યાં છે.

BZ ગ્રુપના એજન્ટોએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વોટ્સએપ પર મેસેજ ફરતા કર્યા છે. રોકાણકારોને મેસેજ કરી રહ્યાં છે કે કોઇના કોઇ પૈસા ક્યાંય નહીં ડુબે, બસ પબ્લિક ફેવરમાં રહેજો. મીડિયા કે રાજકારણીઓની વાતમાં ના આવતા..જો આ મીડિયાની વાતમાં આવીને જો કોઇ આડુ અવળું પગલું ભર્યુ તો સરકાર તમને ખોટી લાલચ આપીને બધુ જપ્ત કરી લેશે અને બધુ ફંડ સરકારમાં જમા કરી લેશે."