Breaking News: સુપ્રિમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના 3 નવા જજની આપી મંજૂરી

હાઈકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂંક થશે સુપ્રિમ કોર્ટના કોલેજીયમે આપી મંજૂરી સંજીવ ઠાકર, દીપતેન્દ્ર રાય અને મૌલિક શેલત બનશે જજગુજરાત હાઇકોર્ટમાં નવા ત્રણ જજોની નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટે 3 વકીલોના નામની ભલામણ કરી છે. સુપ્રિમ કોર્ટના કોલેજીયમે ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂંકને લઇ મંજૂરી આપી છે. ગુજરાત હાઈકોર્ટમાં 3 નવા જજ સંજીવ ઠાકર, દીપતેન્દ્ર રાય અને મૌલિક શેલતને નિમણૂંક કરાશે.ગુજરાત હાઈકોર્ટને મળશે ત્રણ નવા જજસુપ્રિમ કોર્ટના કોલેજીયમે ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂંકને લઇ મંજૂરી આપી છે. સુપ્રિમ કોર્ટના કોલેજીયમે ત્રણ એડવોકેટને જજ બનાવવા મંજૂરી આપી છે. સંજીવ ઠાકર, દીપતેન્દ્ર રાય અને મૌલિક શેલત ગુજરાત હાઈકોર્ટમાં જજ બનશે.ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂંક થશેસંજીવ ઠાકર ગુજરાત હાઈકોર્ટમાં જજ બનશેદીપતેન્દ્ર રાય ગુજરાત હાઈકોર્ટમાં જજ બનશેમૌલિક શેલત ગુજરાત હાઈકોર્ટમાં જજ બનશેસુપ્રિમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના 3 નવા જજની આપી મંજૂરી4 કન્સલ્ટી-જજમાંથી, ત્રણે હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક માટે ઉમેદવારની યોગ્યતા અંગે હકારાત્મક અભિપ્રાય આપ્યો છે અને એકે કોઈ અભિપ્રાય આપ્યો નથી. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા ફાઇલમાં આપવામાં આવેલા ઇનપુટ્સ સૂચવે છે કે ઉમેદવાર સારી વ્યક્તિગત અને વ્યાવસાયિક છબીનો આનંદ માણે છે અને તેની પ્રામાણિકતાના સંદર્ભમાં કંઈપણ પ્રતિકૂળ ધ્યાને આવ્યું નથી. તેઓ મુખ્યત્વે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ફેમિલી કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, અમદાવાદ અને રાજ્યની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરે છે. ટ્રાયલ લેવલે કેસો હેન્ડલ કરવામાં બારમાં 31 વર્ષનો તેમનો અનુભવ ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ, કોમર્શિયલ અને આર્બિટ્રેશનના કેસોના કામકાજમાં ખૂબ જ ઉપયોગી થશે. તમામ સંબંધિત તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખીને, કોલેજિયમનું માનવું છે કે ઉમેદવાર હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે યોગ્ય છે.

Breaking News: સુપ્રિમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના 3 નવા જજની આપી મંજૂરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હાઈકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂંક થશે
  • સુપ્રિમ કોર્ટના કોલેજીયમે આપી મંજૂરી
  • સંજીવ ઠાકર, દીપતેન્દ્ર રાય અને મૌલિક શેલત બનશે જજ

ગુજરાત હાઇકોર્ટમાં નવા ત્રણ જજોની નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટે 3 વકીલોના નામની ભલામણ કરી છે. સુપ્રિમ કોર્ટના કોલેજીયમે ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂંકને લઇ મંજૂરી આપી છે. ગુજરાત હાઈકોર્ટમાં 3 નવા જજ સંજીવ ઠાકર, દીપતેન્દ્ર રાય અને મૌલિક શેલતને નિમણૂંક કરાશે.

ગુજરાત હાઈકોર્ટને મળશે ત્રણ નવા જજ

સુપ્રિમ કોર્ટના કોલેજીયમે ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂંકને લઇ મંજૂરી આપી છે. સુપ્રિમ કોર્ટના કોલેજીયમે ત્રણ એડવોકેટને જજ બનાવવા મંજૂરી આપી છે. સંજીવ ઠાકર, દીપતેન્દ્ર રાય અને મૌલિક શેલત ગુજરાત હાઈકોર્ટમાં જજ બનશે.

ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂંક થશે

  • સંજીવ ઠાકર ગુજરાત હાઈકોર્ટમાં જજ બનશે
  • દીપતેન્દ્ર રાય ગુજરાત હાઈકોર્ટમાં જજ બનશે
  • મૌલિક શેલત ગુજરાત હાઈકોર્ટમાં જજ બનશે

સુપ્રિમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના 3 નવા જજની આપી મંજૂરી

4 કન્સલ્ટી-જજમાંથી, ત્રણે હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક માટે ઉમેદવારની યોગ્યતા અંગે હકારાત્મક અભિપ્રાય આપ્યો છે અને એકે કોઈ અભિપ્રાય આપ્યો નથી. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા ફાઇલમાં આપવામાં આવેલા ઇનપુટ્સ સૂચવે છે કે ઉમેદવાર સારી વ્યક્તિગત અને વ્યાવસાયિક છબીનો આનંદ માણે છે અને તેની પ્રામાણિકતાના સંદર્ભમાં કંઈપણ પ્રતિકૂળ ધ્યાને આવ્યું નથી. તેઓ મુખ્યત્વે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ફેમિલી કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, અમદાવાદ અને રાજ્યની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરે છે. ટ્રાયલ લેવલે કેસો હેન્ડલ કરવામાં બારમાં 31 વર્ષનો તેમનો અનુભવ ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ, કોમર્શિયલ અને આર્બિટ્રેશનના કેસોના કામકાજમાં ખૂબ જ ઉપયોગી થશે. તમામ સંબંધિત તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખીને, કોલેજિયમનું માનવું છે કે ઉમેદવાર હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે યોગ્ય છે.