Breaking News: અમદાવાદમાં પ્રહલાદ નગરમાં પેટ્રોલ પંપ પાસે ઈમારતમાં આગ

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આગનો બનાવપેટ્રોલ પંપ પાસે આવેલી ઈમારતના નવમા માળે આગફાયર બ્રિગેડે ઘટનાસ્થળે કાર્યવાહી હાથ ધરીઅમદાવાદ શહેરમાં આવેલા અને પોશ ગણાતા પ્રહલાદ નગર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પાસે આવેલી ઈમારતના નવમા માળે આગનો બનાવ બન્યો હતો. આગને લઈ ફાચર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડે તાબડતોબ ઘટનાસ્થળે જઈ આગની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જો કે આગની ઘટનાને લીધે ઘડીભરનો નાસભાગ મચી જવા પામી હતી. શરૂઆતના ગાળામાં આગ લાગવાનું કોઈ કારણ જાણવા નહોતું મળ્યું,બનાવને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પૂરજોશમાં કાર્યવાહી હાથ ધરી હતી. આગની ઘટનાને લઈ લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા. જો કે ફાયર બ્રિગેડના જવાનોએ આગનું કારણ જાણવા તપાસ કરી તો આગ એસીના ડકમાં લાગી હોવાનું સામે આવ્યું હતું. જો કે આગમાં કોઈ જાનહાનિ નહોતી થઈ. આગને લીધે ઈમારતમાં રહેલી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, ફાયરના જવાનો આવી જઈને તમામને બહાર કાઢી દીધા હતા. હાલ પરિસ્થિતિ સામાન્ય છે. 

Breaking News:  અમદાવાદમાં પ્રહલાદ નગરમાં પેટ્રોલ પંપ પાસે ઈમારતમાં આગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આગનો બનાવ
  • પેટ્રોલ પંપ પાસે આવેલી ઈમારતના નવમા માળે આગ
  • ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ શહેરમાં આવેલા અને પોશ ગણાતા પ્રહલાદ નગર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પાસે આવેલી ઈમારતના નવમા માળે આગનો બનાવ બન્યો હતો. આગને લઈ ફાચર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડે તાબડતોબ ઘટનાસ્થળે જઈ આગની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જો કે આગની ઘટનાને લીધે ઘડીભરનો નાસભાગ મચી જવા પામી હતી. શરૂઆતના ગાળામાં આગ લાગવાનું કોઈ કારણ જાણવા નહોતું મળ્યું,



બનાવને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પૂરજોશમાં કાર્યવાહી હાથ ધરી હતી. આગની ઘટનાને લઈ લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા. જો કે ફાયર બ્રિગેડના જવાનોએ આગનું કારણ જાણવા તપાસ કરી તો આગ એસીના ડકમાં લાગી હોવાનું સામે આવ્યું હતું.

જો કે આગમાં કોઈ જાનહાનિ નહોતી થઈ. આગને લીધે ઈમારતમાં રહેલી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, ફાયરના જવાનો આવી જઈને તમામને બહાર કાઢી દીધા હતા. હાલ પરિસ્થિતિ સામાન્ય છે.