Botadમાં પેમ્પલેટસ-પોસ્ટર્સ છાપકામ અને પ્રસિધ્ધિ બાબતે બોટાદ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટનું જાહેરનામું
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે જેમાં. ચૂંટણી દરમિયાન વ્યક્તિગત અથવા રાજકીય પક્ષો દ્વારા જુદી જુદી પત્રિકાઓ, પેમ્પલેટસ, પોસ્ટરો કે જે કોઈ ચૂંટણી અંગેનું સાહિત્ય પ્રેસમાં છપાવવામાં આવે તેની ચાર નકલો અને પ્રેસના માલિકે (પ્રકાશકે) નમુના-"ક" માં કરેલ એકરારપત્ર (ડેકલેરેશન) તેમજ પ્રસિધ્ધ કરનાર વ્યકિતએ નમુના "ખ" માં કરેલ એકરારપત્ર (ડેક્લેરેશન) સાથે સાહિત્ય છાપકામોની ચાર પ્રતો અત્રેની કચેરીએ તથા બે પ્રતો સબંધિત ચૂંટણી અધિકારીને મોકલવા દરેક પ્રેસ માલિકો/સંચાલકોને લખવામાં આવેલ પત્રની નકલો આ સાથે સામેલ રાખી મોકલેલ છે. ચૂંટણીના ભીતપત્રો નહી કરી શકાય પ્રકાશકે રજૂ કરવાના એકરાર પત્ર સાથે ચૂંટણીના ભીતપત્રો, ચોપાનીયા વગેરેના મુદ્દણને લગતી માહિતી રજૂ કરવા માટેનો પ્રફોર્મામાં મુદ્રકનું નામ અને સરનામુ, પ્રકાશકનું નામ અને સરનામું, પ્રકાશકના છાપકામ – હૂકમની તારીખ, પ્રકાશકના એકરારપત્રની તારીખ, ચૂંટણીના ભીતપત્રો, ચોપાનીયા વગેરેની ટૂંકી વિગતો, ઉકત દસ્તાવેજોની મુદ્દીત નકલોની સંખ્યા, મુદ્દણની તારીખ, ઉકત દસ્તાવેજોની બાબતમાં પ્રકાશક પાસેથી વસુલ કરવામાં આવતું મુદ્દણ ખર્ચ (કાગળના ખર્ચ સહિત),સ્થળ,મુદ્રકની સહી, તારીખ, મુદ્રકનો સિકકો સહિતની વિગતોનો સમાવેશ થાય છે. તો આપના તાલુકામાં આવેલ પ્રેસ માલિકોને તેની નકલો પહોચતી કરી સ્થળપ્રતો સહી લઈને સહીવાળી નકલ અત્રેની કચેરીને દિન-૪માં મોકલી આપવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે જેમાં. ચૂંટણી દરમિયાન વ્યક્તિગત અથવા રાજકીય પક્ષો દ્વારા જુદી જુદી પત્રિકાઓ, પેમ્પલેટસ, પોસ્ટરો કે જે કોઈ ચૂંટણી અંગેનું સાહિત્ય પ્રેસમાં છપાવવામાં આવે તેની ચાર નકલો અને પ્રેસના માલિકે (પ્રકાશકે) નમુના-"ક" માં કરેલ એકરારપત્ર (ડેકલેરેશન) તેમજ પ્રસિધ્ધ કરનાર વ્યકિતએ નમુના "ખ" માં કરેલ એકરારપત્ર (ડેક્લેરેશન) સાથે સાહિત્ય છાપકામોની ચાર પ્રતો અત્રેની કચેરીએ તથા બે પ્રતો સબંધિત ચૂંટણી અધિકારીને મોકલવા દરેક પ્રેસ માલિકો/સંચાલકોને લખવામાં આવેલ પત્રની નકલો આ સાથે સામેલ રાખી મોકલેલ છે.
ચૂંટણીના ભીતપત્રો નહી કરી શકાય
પ્રકાશકે રજૂ કરવાના એકરાર પત્ર સાથે ચૂંટણીના ભીતપત્રો, ચોપાનીયા વગેરેના મુદ્દણને લગતી માહિતી રજૂ કરવા માટેનો પ્રફોર્મામાં મુદ્રકનું નામ અને સરનામુ, પ્રકાશકનું નામ અને સરનામું, પ્રકાશકના છાપકામ – હૂકમની તારીખ, પ્રકાશકના એકરારપત્રની તારીખ, ચૂંટણીના ભીતપત્રો, ચોપાનીયા વગેરેની ટૂંકી વિગતો, ઉકત દસ્તાવેજોની મુદ્દીત નકલોની સંખ્યા, મુદ્દણની તારીખ, ઉકત દસ્તાવેજોની બાબતમાં પ્રકાશક પાસેથી વસુલ કરવામાં આવતું મુદ્દણ ખર્ચ (કાગળના ખર્ચ સહિત),સ્થળ,મુદ્રકની સહી, તારીખ, મુદ્રકનો સિકકો સહિતની વિગતોનો સમાવેશ થાય છે. તો આપના તાલુકામાં આવેલ પ્રેસ માલિકોને તેની નકલો પહોચતી કરી સ્થળપ્રતો સહી લઈને સહીવાળી નકલ અત્રેની કચેરીને દિન-૪માં મોકલી આપવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.