Botadમાં ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન શિબિર યોજાઈ

બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અને મહિલા રક્ષણ સંબંધિત કાયદાઓ વિશે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. કાયદાઓ તેમજ રક્ષણ બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી જેમાં જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ. આઈ. મન્સૂરી દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા અમલી તમામ યોજનાકીય માહિતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.દહેજ પ્રતિબંધ અધિકારી નીતિન ગજ્જર દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ વિશે પ્રેઝન્ટેશન દ્વારા કાયદાકીય માર્ગદર્શન અપાયું હતું. ત્યારબાદ ચીફ એલ.એ.ડી.સી એડવોકેટ પી.બી. બારોટ દ્વારા મહિલાલક્ષી કાયદાઓ તેમજ રક્ષણ બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. PBSC સેન્ટરની કામગીરી વિશે વાકેફ કરાયા સખી વનસ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાવનાબેન મારું દ્વારા સખી વનસ્ટોપ સેન્ટરમાં અપાતી આશ્રય સંબંધિત માહિતીથી ઉપસ્થિતોને અવગત કરાવવામાં આવ્યા હતા.૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા PBSC સેન્ટરની કામગીરી વિશે ઉપસ્થિતોને વાકેફ કરાયા હતા. કાર્યક્રમના આભાર વિધિ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી ખાતે ફરજ બજાવતા ફિલ્ડ ઓફિસર સોહીલભાઈ ચૌહાણ કરવામાં આવી હતી. 

Botadમાં ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન શિબિર યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અને મહિલા રક્ષણ સંબંધિત કાયદાઓ વિશે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.

કાયદાઓ તેમજ રક્ષણ બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી

જેમાં જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ. આઈ. મન્સૂરી દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા અમલી તમામ યોજનાકીય માહિતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.દહેજ પ્રતિબંધ અધિકારી નીતિન ગજ્જર દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ વિશે પ્રેઝન્ટેશન દ્વારા કાયદાકીય માર્ગદર્શન અપાયું હતું. ત્યારબાદ ચીફ એલ.એ.ડી.સી એડવોકેટ પી.બી. બારોટ દ્વારા મહિલાલક્ષી કાયદાઓ તેમજ રક્ષણ બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

PBSC સેન્ટરની કામગીરી વિશે વાકેફ કરાયા

સખી વનસ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાવનાબેન મારું દ્વારા સખી વનસ્ટોપ સેન્ટરમાં અપાતી આશ્રય સંબંધિત માહિતીથી ઉપસ્થિતોને અવગત કરાવવામાં આવ્યા હતા.૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા PBSC સેન્ટરની કામગીરી વિશે ઉપસ્થિતોને વાકેફ કરાયા હતા. કાર્યક્રમના આભાર વિધિ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી ખાતે ફરજ બજાવતા ફિલ્ડ ઓફિસર સોહીલભાઈ ચૌહાણ કરવામાં આવી હતી.