BIG NEWS | સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ

Sep 7, 2025 - 23:00
BIG NEWS | સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat rain alert

Gujarat Weather Update : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે રાત્રિથી જ અનેક જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નદીઓમાં પાણી છોડવામાં આવતા નદીકાંઠાના ગામોમાં ઍલર્ટ આપવામાં આવ્યા છે ત્યારે બનાસકાંઠાના સુઈગામમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. સુઈગામમાં સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 8.27 ઈંચ વરસાદ ખાબક્યો છે. એવામાં આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0