BIG NEWS : અમદાવાદમાં યોજનારા બહુચર્ચિત 'કૉલ્ડ પ્લે' ના શૉનું લાઈવ સ્ટ્રીમિંગ પણ થશે

Coldplay Concert In Ahmedabad:  અમદાવાદમાં યોજાનારા 'કૉલ્ડપ્લે' શૉને લઇને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જે લોકો ટિકિટ ચૂકી ગયા છે તેઓને આ સમાચાર ઘણા રાહત આપશે. માહિતી અનુસાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજનારા આ કોન્સર્ટનું હવે લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે. આ શૉનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર (Disney+ Hotstar) પર કરાશે. એટલે કે ભારતભરમાં કૉલ્ડપ્લેના ચાહકો હવે કોન્સર્ટનું લાઈવ સ્ટ્રીમ ઘરે બેઠાં નિહાળી શકશે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -