Bhavnagar : ઈસ્કોન ક્લબ ખાતે સંદેશ પરિવાર દ્વારા ભાવનગર એક્સેલન્સ એવોર્ડ વિતરણનું આયોજન કરવામાં આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર શહેર અને જિલ્લાના ટોચના માંધાતાઓ કે જેમણે શહેરના સર્વાંગી વિકાસમાં અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું વિશેષ યોગદાન આપ્યું છે, આવા કર્મયોગીઓને ખરા અર્થમાં ભાવનગર એક્સેલેન્સ વ્યક્તિત્વ વિશેષ ધરાવે છે તેમને બિરદાવવાની અને તેમના જીવન કાર્યને કાયમી દસ્તાવેજની માફક સંગ્રહ કરવાની પરંપરા સંદેશ દ્વારા એક્સેલેન્સ એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર કાર્યક્રમમાં રહ્યા હાજર
જેમાં રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સંદેશના માર્કેટિંગ મેનેજમેન્ટમાં ડિરેક્ટર રાહુલભાઈ શાહની ઉપસ્થિતિમાં આ મહાનુભાવોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં રેન્જ આઈ જી તેમજ જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેકટર, મનપા કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, સહિત એવોર્ડ મેળવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
What's Your Reaction?






