Bhavnagar: ફ્લાય ઓવર ખાનગી માલિકીની જગ્યામાં બનતા અધિકારીઓ દોડતા થયા
ભાવનગર મનપાના અધિકારીઓની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં ફ્લાયઓવર ખાનગી જગ્યામાં હોવાનું ધ્યાને આવ્યું છે. ખાનગી માલિકીની જગ્યા હોવાનું મોડેમોડે ધ્યાને આવ્યું છે. અધિકારીઓ વર્ષ પહેલા 4 જમીન સંપાદન કરવાનું ભૂલ્યા હતા. જેમાં માલિકીનું 60% કામ પૂરું થયા બાદ જમીન સંપાદન કરાશે. 2650 સ્કેવર મીટર જમીન સંપાદન માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જમીન સંપાદનમાં 4 જમીન સંપાદન કરવાનું ભૂલી ગયા ભાવનગર મનપાના અધિકારીઓની વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરમાં બની રહેલા ફ્લાય ઓવરમાં 1 વર્ષ પૂર્વે કરવામાં આવેલી જમીન સંપાદનમાં 4 જમીન સંપાદન કરવાનું ભૂલી ગયા હતા. રૂપિયા 115 કરોડના ખર્ચે બની રહેલો પ્રથમ ફ્લાય ઓવર ખાનગી માલિકીની જગ્યામાં બનતો હોવાનું મનપાના તંત્રને મોડે મોડે ખ્યાલ આવ્યો છે. તેમાં ફ્લાય ઓવરનું 60 % કામ પૂરું થયા બાદ 2650 સ્કેવર મીટર જમીન સંપાદન કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. RTOથી જવેલ્સ સર્કલ તરફ જવાના રસ્તા ઉપર જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.ઓવરબ્રીજનું કામને વહેલી તકે પૂર્ણ થાય તે જરૂરી છે ભાવનગર શહેરના દરેક મુખ્ય રસ્તાઓ તેમજ વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળે છે. રખડતા પશુઓના ટોળે ટોળા રસ્તાઓની વચ્ચે બેઠા હોય છે અને જેના કારણે નાના/મોટા વાહન ચાલકોને અત્યંત મુશ્કેલીઓ પડતી હોય છે તેમજ ગંભીર અકસ્માતો થવાનો પણ ભય રહેતો હોય છે, તે માટે જરૂરી પગલાં લેવા અત્યંત જરૂરી છે. ભાવનગર શહેરના દરેક રસ્તાઓ વરસાદ થવાથી મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે. તેમાંય ખાસ કરીને ભાવનગર-રાજકોટ રોડ પર નવો ઓવરબ્રીજ બની રહ્યો છે ત્યારે બન્ને સાઈડના રસ્તાઓ અત્યંત નાના થઈ ગયા છે અને ઠેર-ઠેર ખાડાઓ પડી ગયેલ છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ ખાડાઓ પડી જવાને કારણે વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે અને ગંભીર અકસ્માતો પણ બનવાની શક્યતા રહેલી છે તો તાકીદે આ રોડ-રસ્તાઓ વહેલી તકે રીપેરીંગ કરાવવા જરૂરી છે તેમજ ઓવરબ્રીજનું કામને વહેલી તકે પૂર્ણ થાય તે જરૂરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર મનપાના અધિકારીઓની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં ફ્લાયઓવર ખાનગી જગ્યામાં હોવાનું ધ્યાને આવ્યું છે. ખાનગી માલિકીની જગ્યા હોવાનું મોડેમોડે ધ્યાને આવ્યું છે. અધિકારીઓ વર્ષ પહેલા 4 જમીન સંપાદન કરવાનું ભૂલ્યા હતા. જેમાં માલિકીનું 60% કામ પૂરું થયા બાદ જમીન સંપાદન કરાશે. 2650 સ્કેવર મીટર જમીન સંપાદન માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જમીન સંપાદનમાં 4 જમીન સંપાદન કરવાનું ભૂલી ગયા
ભાવનગર મનપાના અધિકારીઓની વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરમાં બની રહેલા ફ્લાય ઓવરમાં 1 વર્ષ પૂર્વે કરવામાં આવેલી જમીન સંપાદનમાં 4 જમીન સંપાદન કરવાનું ભૂલી ગયા હતા. રૂપિયા 115 કરોડના ખર્ચે બની રહેલો પ્રથમ ફ્લાય ઓવર ખાનગી માલિકીની જગ્યામાં બનતો હોવાનું મનપાના તંત્રને મોડે મોડે ખ્યાલ આવ્યો છે. તેમાં ફ્લાય ઓવરનું 60 % કામ પૂરું થયા બાદ 2650 સ્કેવર મીટર જમીન સંપાદન કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. RTOથી જવેલ્સ સર્કલ તરફ જવાના રસ્તા ઉપર જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ઓવરબ્રીજનું કામને વહેલી તકે પૂર્ણ થાય તે જરૂરી છે
ભાવનગર શહેરના દરેક મુખ્ય રસ્તાઓ તેમજ વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળે છે. રખડતા પશુઓના ટોળે ટોળા રસ્તાઓની વચ્ચે બેઠા હોય છે અને જેના કારણે નાના/મોટા વાહન ચાલકોને અત્યંત મુશ્કેલીઓ પડતી હોય છે તેમજ ગંભીર અકસ્માતો થવાનો પણ ભય રહેતો હોય છે, તે માટે જરૂરી પગલાં લેવા અત્યંત જરૂરી છે. ભાવનગર શહેરના દરેક રસ્તાઓ વરસાદ થવાથી મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે. તેમાંય ખાસ કરીને ભાવનગર-રાજકોટ રોડ પર નવો ઓવરબ્રીજ બની રહ્યો છે ત્યારે બન્ને સાઈડના રસ્તાઓ અત્યંત નાના થઈ ગયા છે અને ઠેર-ઠેર ખાડાઓ પડી ગયેલ છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ ખાડાઓ પડી જવાને કારણે વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે અને ગંભીર અકસ્માતો પણ બનવાની શક્યતા રહેલી છે તો તાકીદે આ રોડ-રસ્તાઓ વહેલી તકે રીપેરીંગ કરાવવા જરૂરી છે તેમજ ઓવરબ્રીજનું કામને વહેલી તકે પૂર્ણ થાય તે જરૂરી છે.