મોબાઇલ લોકેશનને આધારે આરોપીઓને ઝડપી લેવા પોલીસે કામગીરી શરૂ કરી
અમદાવાદ,રવિવારખ્યાતિ હોસ્પિટલકાંડનો ગુનો નોંધાયાને ૧૨ દિવસ જેટલો સમય પસાર થયો થઇ હોવા છતાંય,મુખ્ય આરોપીઓ અગે ક્રાઇમબ્રાંચ કે અન્ય એજન્સી કોઇ કડી મેળવી શકી નથી ત્યારે હવે મુખ્ય આરોપીઆ ચિરાગ રાજપુત, ડૉ. સંજય પટોલિયા અને રાહુલ જૈનના છેલ્લાં લોકેશનને આધારે ક્રાઇમબ્રાંચે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડનો ગુનો નોંધાયાને ૧૨ દિવસ જેટલો સમય પસાર થયો હોવા છતાંય, અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓ મુખ્ય આરોપીઓને ઝડપી લેવામાં નિષ્ફળ ગયા છે.ત્યારે હાલ માત્ર નિવેદનનો પ્રક્રિયા કરીને સંતોષ માનીને કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરી ત્યારે ચિરાગ રાજપુતનું છેલ્લું લોકેશન રાજસ્થાનમાં ઉદેપુરથી નજીક હતુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,રવિવાર
ખ્યાતિ હોસ્પિટલકાંડનો ગુનો નોંધાયાને ૧૨ દિવસ જેટલો સમય પસાર થયો થઇ હોવા છતાંય,મુખ્ય આરોપીઓ અગે ક્રાઇમબ્રાંચ કે અન્ય એજન્સી કોઇ કડી મેળવી શકી નથી ત્યારે હવે મુખ્ય આરોપીઆ ચિરાગ રાજપુત, ડૉ. સંજય પટોલિયા અને રાહુલ જૈનના છેલ્લાં લોકેશનને આધારે ક્રાઇમબ્રાંચે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડનો ગુનો નોંધાયાને ૧૨ દિવસ જેટલો સમય પસાર થયો હોવા છતાંય, અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓ મુખ્ય આરોપીઓને ઝડપી લેવામાં નિષ્ફળ ગયા છે.
ત્યારે હાલ માત્ર નિવેદનનો પ્રક્રિયા કરીને સંતોષ માનીને કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરી ત્યારે ચિરાગ રાજપુતનું છેલ્લું લોકેશન રાજસ્થાનમાં ઉદેપુરથી નજીક હતુ.