Banaskanthaમાં આગામી 8 ફેબ્રુઆરીના રોજ લોક અદાલતનું આયોજન કરાશે
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા. 08-02-2025ના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર દ્વારા પાલનપુર હેડ કવાર્ટર તથા બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ તાલુકા અદાલતોમાં ખાસ લોક અદાલતનું આયોજન કરાશે.તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવો જિલ્લાના પક્ષકારોને જાણ કરવામાં આવે છે કે, ઉપરોકત સ્પેશ્યલ લોક અદાલતમાં તેઓ તેમના પેન્ડીંગ જૂના એમ.એ.સી.પી.કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-138નાં ચેક રીટર્નના કેસો, મેટ્રીમોનીયલ ડીમ્પ્યુટસ એટલે કે વૈવાહિક તકરારના કેસો તથા સfવીલ કેસો મૂકવા માંગતા હોય તો તેઓએ પાલનપુર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરનો તથા જે તે તાલુકા ખાતે કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. જૂના પેન્ડીંગ કેસોનો નિકાલ કરાશે આ લોક અદાલતમાં જૂના એમ.એ.સી.પી.કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-138નાં ચેક રીટર્નના કેસો, મેટ્રીમોનીયલ ડીમ્પ્યુટસ એટલે કે વૈવાહિક તકરારના કેસો તથા સીવીલ કેસો મૂકવામાં આવનાર છે, જેની નોંધ લેવા જાહેર જનતાને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા. 08-02-2025ના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર દ્વારા પાલનપુર હેડ કવાર્ટર તથા બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ તાલુકા અદાલતોમાં ખાસ લોક અદાલતનું આયોજન કરાશે.
તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવો
જિલ્લાના પક્ષકારોને જાણ કરવામાં આવે છે કે, ઉપરોકત સ્પેશ્યલ લોક અદાલતમાં તેઓ તેમના પેન્ડીંગ જૂના એમ.એ.સી.પી.કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-138નાં ચેક રીટર્નના કેસો, મેટ્રીમોનીયલ ડીમ્પ્યુટસ એટલે કે વૈવાહિક તકરારના કેસો તથા સfવીલ કેસો મૂકવા માંગતા હોય તો તેઓએ પાલનપુર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરનો તથા જે તે તાલુકા ખાતે કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
જૂના પેન્ડીંગ કેસોનો નિકાલ કરાશે
આ લોક અદાલતમાં જૂના એમ.એ.સી.પી.કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-138નાં ચેક રીટર્નના કેસો, મેટ્રીમોનીયલ ડીમ્પ્યુટસ એટલે કે વૈવાહિક તકરારના કેસો તથા સીવીલ કેસો મૂકવામાં આવનાર છે, જેની નોંધ લેવા જાહેર જનતાને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.