Banaskanthaના સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલ જનમંચ કાર્યક્રમમાં લોકોએ સમસ્યા રજૂ કરી

અંબાજી ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો લોકોના પ્રશ્નો વિધાનસભા સુધી પહોંચાડવા કાર્યક્રમ કાર્યક્રમમો મોટી સંખ્યામાં લોકોએ રજૂઆત કરી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં અંબાજી ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો હતો,આ જનંમચ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યાં હતા અને સ્થાનિકોએ એક કાગળની અંદર લોકોને પડતી સમસ્યાઓ રજૂ કરી સાંસદ ગેનીબેનને આપી હતી. જનમંચ કાર્યક્રમમાં હાજર રહ્યાં સ્થાનિકો ગેનીબેન ઠાકોર લોકનેતા છે અને હર હંમેશની જેમ તેઓ સાંસદ બન્યા પછી પણ લોકોની વચ્ચે જોવા મળ્યા છે,કોંગ્રસ દ્રારા બનાસકાંઠામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે તમારા વિસ્તારમાં અથવા તમારી સોસાયટીઓમાં કોઈ પણ સમસ્યા હોય તો તમે મને એક કાગળમાં એડ્રેસ સાથે લખીને આપો તો તે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અધિકારી સાથે વાતચીત કરવામાં આવશે,આ જનમંચ કાર્યક્રમમા 200થી વધુ સ્થાનિકો હાજર રહ્યાં હતા. સ્થાનિકોએ પોતાના પ્રશ્નોને લઈ કરી રજૂઆત જનમંચ કાર્યક્રમ મા મોટી સંખ્યા માં લોકો પોતાની રજૂઆતો કરવા પહોચ્યા હતા.અંબાજી ગ્રામ અને આજુ બાજુથી લોકોએ પોતાના પ્રશ્નો કોંગ્રસ નેતાઓ સામે રજૂ કર્યા હતા અને આપવીતિ જણાવી હતી.જનમંચ કાર્યક્રમમા કોંગ્રેસના નેતા અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર,ધારાસભ્ય સહિત નેતાઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યા હાજર રહ્યાં હતા.લોકોની રજૂઆતોને જનસભાથી વિધાનસભા સુધી પહોચાડવા માટે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ગેનીબેન ઠાકોરે સાંસદભવનમાં અમિત શાહ સાથે મુલાકાત કરી હતી ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા બનાસકાંઠા, કચ્છ અને પાટણના ગામોમાં કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા BADP (બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ) હેઠળ જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી તે વર્ષ 2020થી બંધ કરી દેવામાં આવી છે. જે ગ્રાન્ટ ત્રણેય જિલ્લાઓને ચુકવવાની માગ કરી છે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ કરવાની રૂબરૂ મળીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી હતી.

Banaskanthaના સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલ જનમંચ કાર્યક્રમમાં લોકોએ સમસ્યા રજૂ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અંબાજી ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો
  • લોકોના પ્રશ્નો વિધાનસભા સુધી પહોંચાડવા કાર્યક્રમ
  • કાર્યક્રમમો મોટી સંખ્યામાં લોકોએ રજૂઆત કરી

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં અંબાજી ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો હતો,આ જનંમચ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યાં હતા અને સ્થાનિકોએ એક કાગળની અંદર લોકોને પડતી સમસ્યાઓ રજૂ કરી સાંસદ ગેનીબેનને આપી હતી.

જનમંચ કાર્યક્રમમાં હાજર રહ્યાં સ્થાનિકો

ગેનીબેન ઠાકોર લોકનેતા છે અને હર હંમેશની જેમ તેઓ સાંસદ બન્યા પછી પણ લોકોની વચ્ચે જોવા મળ્યા છે,કોંગ્રસ દ્રારા બનાસકાંઠામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે તમારા વિસ્તારમાં અથવા તમારી સોસાયટીઓમાં કોઈ પણ સમસ્યા હોય તો તમે મને એક કાગળમાં એડ્રેસ સાથે લખીને આપો તો તે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અધિકારી સાથે વાતચીત કરવામાં આવશે,આ જનમંચ કાર્યક્રમમા 200થી વધુ સ્થાનિકો હાજર રહ્યાં હતા.


સ્થાનિકોએ પોતાના પ્રશ્નોને લઈ કરી રજૂઆત

જનમંચ કાર્યક્રમ મા મોટી સંખ્યા માં લોકો પોતાની રજૂઆતો કરવા પહોચ્યા હતા.અંબાજી ગ્રામ અને આજુ બાજુથી લોકોએ પોતાના પ્રશ્નો કોંગ્રસ નેતાઓ સામે રજૂ કર્યા હતા અને આપવીતિ જણાવી હતી.જનમંચ કાર્યક્રમમા કોંગ્રેસના નેતા અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર,ધારાસભ્ય સહિત નેતાઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યા હાજર રહ્યાં હતા.લોકોની રજૂઆતોને જનસભાથી વિધાનસભા સુધી પહોચાડવા માટે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.


ગેનીબેન ઠાકોરે સાંસદભવનમાં અમિત શાહ સાથે મુલાકાત કરી હતી

ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા બનાસકાંઠા, કચ્છ અને પાટણના ગામોમાં કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા BADP (બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ) હેઠળ જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી તે વર્ષ 2020થી બંધ કરી દેવામાં આવી છે. જે ગ્રાન્ટ ત્રણેય જિલ્લાઓને ચુકવવાની માગ કરી છે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ કરવાની રૂબરૂ મળીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી હતી.