Banaskanthaમાં સોનાનું બિસ્કિટ આપવાની લાલચે મિત્રોએ મિત્રનું અપહરણ કરી લૂંટ ચલાવી

બનાસકાંઠાના થરામાં મિત્રોએ મિત્રનું અપહરણ કરીને લૂંટ ચલાવી છે.આરોપી કિરણ અને તેના ચાર મિત્રોએ કર્યું ભાવેશ નામના વ્યકિતનું અપહરણ કરીને લૂંટ ચલાવી છે.100 ગ્રામ સોનાનું બિસ્કિટ ટેકસ વગર આપવાની લાલચે અપહરણ કરીને લૂંટ ચલાવી છે.આરોપીઓને શોધવા થરા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મિત્ર સાથે કરી લૂંટ થરામાં મિત્રઓએ ભેગા મળીને લૂંટ ચલાવી હોવાની વાત સામે આવી છે અપહરણ કરીને મિત્ર પાસે રૂપિયા 5 લાખની લૂંટ ચલાવી છે.100 ગ્રામ બિસ્કિટ બિલ અને ટેકસ વગર આપવાનું છે જો તારે લેવુ હોય તો પાંચ લાખ રૂપિયા લઈ આવ તેમ કહી મિત્રને બોલાવ્યો અને કારમાં બેસાડયો અને ત્યારબાદ કારમાં લઈ જઈને રૂપિયા લઈ લીધા અને ભાવેશને કારમાંથી નીચે ઉતારી દીધો,ત્યારે ભાવેશને અહેસાસ થયો કે તેની સાથે લૂંટ થઈ છે એટલે તેણે થરા પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી છે. લૂંટ કરી આરોપીઓ થયા ફરાર અપહરણ કરીને લૂંટ કરીને આરોપીઓ ફરાર થયા છે.સોનાનું બિસ્કિટ ટેકસ વિના આપવાનું કહીને લૂંટ ચલાવી હતી,હાલ થરા પોલીસે આરોપીઓને શોધવા માટે સીસીટીવીની મદદ લીધી છે આરોપીઓ લૂંટ કરીને રાજસ્થાન તરફ ગયા હોવાની પ્રાથમિક વાત પોલીસને મળી રહી છે,ત્યારે મોબાઈલ નેટવર્કના આધારે પણ પોલીસ લોકેશન ટ્રેસ કરી રહી છે.ત્યારે આરોપીઓ કયારે ઝડપાય છે અને તેમની સામે શું કાર્યવાહી કરાયા છે તે જોવાનું રહ્યું છે. લૂંટનો ગુનો થયો નોંધાયો પોલીસે કુલ પાંચ વ્યકિતઓ સામે લૂંટનો ગુનો નોંધ્યો છે,ફરિયાદીને સોનું તો આપ્યું નહી પણ રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે,ત્યારે મિત્ર પણ આઘાતમાં મૂકાઈ ગયો છે કે કરવું તો શું કરવુ,આરોપીઓ પાસેથી પોલીસ 5 લાખ રૂપિયા રીકવર કરે છે કે નહી કરતી તે જોવાનું રહ્યું.બીજી તરફ પોલીસે આરોપીઓની નામ જોગ ફરિયાદ કરી છે અને અગાઉ પણ આ આરોપીઓ દ્રારા અન્ય કોઈ વ્યકિતઓ પાસે લૂંટ કરી છે કે નહી કરી તે દિશામાં તપાસ હાથધરી છે.  

Banaskanthaમાં સોનાનું બિસ્કિટ આપવાની લાલચે મિત્રોએ મિત્રનું અપહરણ કરી લૂંટ ચલાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના થરામાં મિત્રોએ મિત્રનું અપહરણ કરીને લૂંટ ચલાવી છે.આરોપી કિરણ અને તેના ચાર મિત્રોએ કર્યું ભાવેશ નામના વ્યકિતનું અપહરણ કરીને લૂંટ ચલાવી છે.100 ગ્રામ સોનાનું બિસ્કિટ ટેકસ વગર આપવાની લાલચે અપહરણ કરીને લૂંટ ચલાવી છે.આરોપીઓને શોધવા થરા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

મિત્ર સાથે કરી લૂંટ

થરામાં મિત્રઓએ ભેગા મળીને લૂંટ ચલાવી હોવાની વાત સામે આવી છે અપહરણ કરીને મિત્ર પાસે રૂપિયા 5 લાખની લૂંટ ચલાવી છે.100 ગ્રામ બિસ્કિટ બિલ અને ટેકસ વગર આપવાનું છે જો તારે લેવુ હોય તો પાંચ લાખ રૂપિયા લઈ આવ તેમ કહી મિત્રને બોલાવ્યો અને કારમાં બેસાડયો અને ત્યારબાદ કારમાં લઈ જઈને રૂપિયા લઈ લીધા અને ભાવેશને કારમાંથી નીચે ઉતારી દીધો,ત્યારે ભાવેશને અહેસાસ થયો કે તેની સાથે લૂંટ થઈ છે એટલે તેણે થરા પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી છે.

લૂંટ કરી આરોપીઓ થયા ફરાર

અપહરણ કરીને લૂંટ કરીને આરોપીઓ ફરાર થયા છે.સોનાનું બિસ્કિટ ટેકસ વિના આપવાનું કહીને લૂંટ ચલાવી હતી,હાલ થરા પોલીસે આરોપીઓને શોધવા માટે સીસીટીવીની મદદ લીધી છે આરોપીઓ લૂંટ કરીને રાજસ્થાન તરફ ગયા હોવાની પ્રાથમિક વાત પોલીસને મળી રહી છે,ત્યારે મોબાઈલ નેટવર્કના આધારે પણ પોલીસ લોકેશન ટ્રેસ કરી રહી છે.ત્યારે આરોપીઓ કયારે ઝડપાય છે અને તેમની સામે શું કાર્યવાહી કરાયા છે તે જોવાનું રહ્યું છે.

લૂંટનો ગુનો થયો નોંધાયો

પોલીસે કુલ પાંચ વ્યકિતઓ સામે લૂંટનો ગુનો નોંધ્યો છે,ફરિયાદીને સોનું તો આપ્યું નહી પણ રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે,ત્યારે મિત્ર પણ આઘાતમાં મૂકાઈ ગયો છે કે કરવું તો શું કરવુ,આરોપીઓ પાસેથી પોલીસ 5 લાખ રૂપિયા રીકવર કરે છે કે નહી કરતી તે જોવાનું રહ્યું.બીજી તરફ પોલીસે આરોપીઓની નામ જોગ ફરિયાદ કરી છે અને અગાઉ પણ આ આરોપીઓ દ્રારા અન્ય કોઈ વ્યકિતઓ પાસે લૂંટ કરી છે કે નહી કરી તે દિશામાં તપાસ હાથધરી છે.