Banaskanthમાં વિધાર્થીઓ ભરેલી સ્કૂલવાને મારી પલટી, કાર સાથે અકસ્માત સર્જાતા બની ઘટના
બનાસકાંઠામાં સ્કૂલવાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવાને પલટી મારતા વિધાર્થીઓ બસ નીચે હતા તો આસપાસના સ્થાનિકોએ બસમાંથી વિધાર્થીઓને બહાર કાઢા હતા,ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ નજીક અકસ્માત સર્જાયો હતો તો અકસ્માતમાં વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. રસાણા તરફથી ડીસા જતી સ્કૂલવાનનો અકસ્માત બનાસકાંઠામાં સ્કૂલ બસ ભરેલા વિધાર્થીઓનો કાર સાથે અકસ્માત સર્જાતા બસે પલટી મારી હતી જેના કારણે વિધાર્થીઓ બસની નીચે ફસાયા હતા સ્થાનિકોએ બસમાંથી વિધાર્થીઓને બહાર કાઢી સારવાર હેઠળ ખસેડયા હતા,ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળે ટોળા ઉમટયા હતા તો ઈજાગ્રસ્ત વિધાર્થીઓને સારવાર હેઠળ ખસેડયા હતા અને ગંભીર ઈજા ન હોવાથી પ્રાથમિક સારવાર આપી રવાના કર્યા હતા.સ્થાનિકોનું કહેવું છે કે બસ ધડાકાભેર કાર સાથે અથડાઈ હતી અને આ ઘટના બની હતી. પોલીસે હાથધરી તપાસ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે અને પ્રાથમિક નિવેદન પણ નોંધ્યા છે,આસપાસના સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથધરી છે,તો બસના ડ્રાઈવર અને કારના ચાલકનું નિવેદન નોંધવામાં આવ્યું છે.ત્યારે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી,કંઈ રીતે અચાનક અકસ્માત થયો અને કોની બેદરકારીથી અકસ્માત થયો તેને લઈ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી,બસને અને કારને ભારે માત્રામાં નુકસાન થયું હોવાની વાત સામે આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠામાં સ્કૂલવાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવાને પલટી મારતા વિધાર્થીઓ બસ નીચે હતા તો આસપાસના સ્થાનિકોએ બસમાંથી વિધાર્થીઓને બહાર કાઢા હતા,ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ નજીક અકસ્માત સર્જાયો હતો તો અકસ્માતમાં વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
રસાણા તરફથી ડીસા જતી સ્કૂલવાનનો અકસ્માત
બનાસકાંઠામાં સ્કૂલ બસ ભરેલા વિધાર્થીઓનો કાર સાથે અકસ્માત સર્જાતા બસે પલટી મારી હતી જેના કારણે વિધાર્થીઓ બસની નીચે ફસાયા હતા સ્થાનિકોએ બસમાંથી વિધાર્થીઓને બહાર કાઢી સારવાર હેઠળ ખસેડયા હતા,ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળે ટોળા ઉમટયા હતા તો ઈજાગ્રસ્ત વિધાર્થીઓને સારવાર હેઠળ ખસેડયા હતા અને ગંભીર ઈજા ન હોવાથી પ્રાથમિક સારવાર આપી રવાના કર્યા હતા.સ્થાનિકોનું કહેવું છે કે બસ ધડાકાભેર કાર સાથે અથડાઈ હતી અને આ ઘટના બની હતી.
પોલીસે હાથધરી તપાસ
સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે અને પ્રાથમિક નિવેદન પણ નોંધ્યા છે,આસપાસના સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથધરી છે,તો બસના ડ્રાઈવર અને કારના ચાલકનું નિવેદન નોંધવામાં આવ્યું છે.ત્યારે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી,કંઈ રીતે અચાનક અકસ્માત થયો અને કોની બેદરકારીથી અકસ્માત થયો તેને લઈ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી,બસને અને કારને ભારે માત્રામાં નુકસાન થયું હોવાની વાત સામે આવી છે.