Ankleshwar: માનવતા અને સેવાભાવ સાથે દિવાળીની ઉજવણી

Nov 8, 2026 - 06:30
Ankleshwar: માનવતા અને સેવાભાવ સાથે દિવાળીની ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંકલેશ્વર : માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા દિવાળીના પાવન પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર ખુશી લાવવાના ઉમદા હેતુથી મીઠાઈ (સ્વીટ) વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.દિવાળીનો તહેવાર દરેકના જીવનમાં ખુશીઓ અને મીઠાશ લઈને આવે તેવા શુભ આશય સાથે ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકીય પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શૈલેષ પ્રજાપતિ, ભરતભાઈ પટેલ, યોગેશભાઈ જોશી, અનિલભાઈ નેવે તથા ઉજ્જવલ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0