Amreliમાં 21 વર્ષીય યુવતી પર 4 નરાધમોએ કર્યો ગેંગરેપ, આરોપીઓ પોલીસથી દૂર

અમરેલીમાં 21 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે,જેમાં લગ્નની લાલચ આપી 4 શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે,વડીયાના કુકાવાવમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,વડીયા પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે જેમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને શોધવાની કવાયત હાથધરી છે. સામૂહિક દુષ્કર્મની ઘટના વડીયાના કુકાવાવમાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે,જેમાં 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું છે.4 વ્યક્તિઓએ યુવતી પર દુષ્કર્મ કરીને ફરાર થઈ ગયા છે,યુવતીએ રડતા-રડતા પોલીસને વાત કરી હતી અને પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથધરી છે,પ્રિતેશ ઉર્ફે પદીયો, રસિકભાઈ આસોદરીયા, દકુ રામજી વેકરીયા, અનિલ દેસાઈ, સોમાભાઈ આલાણી સામે ગુનો નોંધાયો છે,પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે અને આરોપીઓને શોધવા કવાયત હાથધરી છે.08-10-2024ના 2024ના રોજ સુરતમાં બની સામૂહિક દુષ્કર્મની ઘટના રાત્રીના સમયે સગીરા પર 3 ઈસમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનામાં પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને આ ઘટનામાં પોલીસે મુન્ના ઉર્ફે ખલબલી કારબલી પાસવાન, શિવશંકર ઉર્ફે દયાશંકર લક્ષ્મણ ચૌરસીયા તથા રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્માને ઝડપી પાડ્યા હતા. શિવશંકર ઉર્ફે દયાશંકર લક્ષ્મણ ચૌરસીયાની તબિયત લથડતા અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. 18-10-2024ના 2024ના રોજ સુરેન્દ્રનગરમાં બની હતી સામૂહિક દુષ્કર્મની ઘટના સુરેન્દ્રનગરના થાનગઢમાં ફરી સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે જેમાં આરોપીઓ દ્રારા સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે,આ દુષ્કર્મ હોટલમાં કે અવાવરૂ જગ્યા પર આચરવામાં આવ્યું છે તેને લઈ કોઈ માહિતી સામે આવી નથી.સૂત્રો તરફથી માહિતી મળી છે કે અલગ-અલગ જગ્યાએ આ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.ત્યારે ઘટનાની જાણ થતાની સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સગીરાની પૂછપરછ પણ કરાઈ રહી છે.સગીરાની ઉંમર 17 વર્ષ હોવાનું સામે આવ્યું છે. 08-11-2024ના રોજ બનાસકાંઠામાં બની સામૂહિક દુષ્કર્મની ઘટના બનાસકાંઠાના અંબાજીમાં 6 નરાધમોએ 15 વર્ષની સગીરા પર ગેંગરેપ કર્યો હોવાની વાત સામે આવી હતી,ગબ્બર નજીક ઝાડીમાં લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ,આ બાબતે સગીરાની માતાએ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.સગીરા જઈ રહી હતી તે દરમિયાન તેને ખેંચીમાં ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ.

Amreliમાં 21 વર્ષીય યુવતી પર 4 નરાધમોએ કર્યો ગેંગરેપ, આરોપીઓ પોલીસથી દૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલીમાં 21 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે,જેમાં લગ્નની લાલચ આપી 4 શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે,વડીયાના કુકાવાવમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,વડીયા પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે જેમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને શોધવાની કવાયત હાથધરી છે.

સામૂહિક દુષ્કર્મની ઘટના

વડીયાના કુકાવાવમાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે,જેમાં 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું છે.4 વ્યક્તિઓએ યુવતી પર દુષ્કર્મ કરીને ફરાર થઈ ગયા છે,યુવતીએ રડતા-રડતા પોલીસને વાત કરી હતી અને પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથધરી છે,પ્રિતેશ ઉર્ફે પદીયો, રસિકભાઈ આસોદરીયા, દકુ રામજી વેકરીયા, અનિલ દેસાઈ, સોમાભાઈ આલાણી સામે ગુનો નોંધાયો છે,પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે અને આરોપીઓને શોધવા કવાયત હાથધરી છે.

08-10-2024ના 2024ના રોજ સુરતમાં બની સામૂહિક દુષ્કર્મની ઘટના

રાત્રીના સમયે સગીરા પર 3 ઈસમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનામાં પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને આ ઘટનામાં પોલીસે મુન્ના ઉર્ફે ખલબલી કારબલી પાસવાન, શિવશંકર ઉર્ફે દયાશંકર લક્ષ્મણ ચૌરસીયા તથા રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્માને ઝડપી પાડ્યા હતા. શિવશંકર ઉર્ફે દયાશંકર લક્ષ્મણ ચૌરસીયાની તબિયત લથડતા અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

18-10-2024ના 2024ના રોજ સુરેન્દ્રનગરમાં બની હતી સામૂહિક દુષ્કર્મની ઘટના

સુરેન્દ્રનગરના થાનગઢમાં ફરી સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે જેમાં આરોપીઓ દ્રારા સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે,આ દુષ્કર્મ હોટલમાં કે અવાવરૂ જગ્યા પર આચરવામાં આવ્યું છે તેને લઈ કોઈ માહિતી સામે આવી નથી.સૂત્રો તરફથી માહિતી મળી છે કે અલગ-અલગ જગ્યાએ આ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.ત્યારે ઘટનાની જાણ થતાની સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સગીરાની પૂછપરછ પણ કરાઈ રહી છે.સગીરાની ઉંમર 17 વર્ષ હોવાનું સામે આવ્યું છે.

08-11-2024ના રોજ બનાસકાંઠામાં બની સામૂહિક દુષ્કર્મની ઘટના

બનાસકાંઠાના અંબાજીમાં 6 નરાધમોએ 15 વર્ષની સગીરા પર ગેંગરેપ કર્યો હોવાની વાત સામે આવી હતી,ગબ્બર નજીક ઝાડીમાં લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ,આ બાબતે સગીરાની માતાએ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.સગીરા જઈ રહી હતી તે દરમિયાન તેને ખેંચીમાં ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ.