Amreliમા ખેડૂતોને આવ્યો રડવાનો વારો,મગફળીના પાકમાં ઈયળો થઈ જતા પાક થયો નિષ્ફળ
અમરેલીમાં ખેડૂતોને મગફળની પાકમાં રોગ લાગ્યો મુંડા નામનો રોગ લાગતા ઈયળોનો વધ્યો ત્રાસ ખેડૂતોને હાલાકી પડી રહી છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ચાલુ વર્ષે પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે, પરંતુ એક તરફ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ખેડૂતોને સોળઆની વર્ષ થવાની આશાઓ પર પાણી ફરી વળ્યું હોય તેમ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના અમુક ગામડાઓમાં મગફળીમાં મુંડા આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સુકા નામનો રોગ લાગુ અમુક ખેડૂતોએ પરસેવાની કમાણી સુકા નામનો રોગ અને ઇયળોમાં સમાણી હોય તેવો જગતના તાતનો ઘાટ ઘડાયો છે ત્યારે કેવા છે મગફળીમાં મુંડા નામનો રોગ અને ઇયળોનો ત્રાસથી કેવી છે ખેડૂતોને હાલાકી પડી રહી છે.ખેડૂતને જગતનો તાત કહેવાય છે પણ હંમેશા ખેડૂતોને છેલ્લી ઘડીએ જ રોવાના વારા આવતા હોય તેમ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં મગફળીનું મબલખ વાવેતર કર્યા બાદ પેહલા ઇયળો અને સુકો મગફળીમાં આવતા મગફળીના છોડ સાવ પીળા પડી જાય છે અને સુકાવા લાગ્યો હતો ત્યાર બાદ હવે મગફારીમાં મુંડાએ ઉભા પાકનો સોઠ બોલાવી દે છે. ઈયળોએ પાકને કર્યુ નુકસાન ખાંભા પંથકમાં ખેડૂતોએ મગફળીના પાકને કાઢવાની નોબત આવીને ઉભી રહી છે અમુક ખેડૂતોએ મગફળીના પાકને મુંડાએ મુશ્કેલી વધારી છે અને ચોમાસામાં બે પૈસા કમાવવાની આશાઓ પર મુંડાએ પાણી ફેરવી દીધું છેત્યારે ખાંભા ગીર પંથકના ગ્રામ્ય ઉમરિયા નાનુડી વિસ્તારોના ખેડૂતોની હાલત દયનિય બની છે અને મગફળીમાં મુંડા આવતા ખેડૂતોને મગફળીના ઉભા પાક બળવા લાગ્યો છે અને ઉભો છોડ સુકાવા લાગ્યો છે એક તો મોંઘું બિયારણ અને ખાતર ને ઉપરથી મોંઘી ડાટ રાસાયણિક દવાઓ નાખવા છતાં મગફળીમાં મુંડા નામની ઇયળો જતી ન હોય ને મગફળીના છોડને તહસનહસ કરતા મુંડાથી પરેશાન ખેડૂતો દવાનો છટકાવ કરવા છતાં ઇયળો જતી નથી.ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છેચોમાસાની સારી એવી સીઝન છે અને વરસાદ પણ સારા પડ્યા છે પરંતુ મગફળીમાં મુંડાએ હાહાકાર મચાવ્યો છે ને મગફળીનાં છોડને બાળી રહ્યો છે મુંડા આવતા મગફળીનો છોડ સુકાવા લાગે છે અને છોડ વિકાસ ન થતા ખેડૂતો પોતાની મગફળી પાક સુકાઈ રહ્યો છે અને મોંઘી દાટ દવાઓનો છટકાવ કરવા છતાં પણ મગફળીમાંથી મુંડા જતી નથી ત્યારે ખાંભા ગીરના ગામડાઓમાં હાલત દયનીય બની છે ખેડૂતોને મગફળીમાં મુંડા નામની ઇયળો આવતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર આવા ખેડૂતોની વ્હારે આવશે કે કેમ તે જોવાનું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અમરેલીમાં ખેડૂતોને મગફળની પાકમાં રોગ લાગ્યો
- મુંડા નામનો રોગ લાગતા ઈયળોનો વધ્યો ત્રાસ
- ખેડૂતોને હાલાકી પડી રહી છે
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ચાલુ વર્ષે પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે, પરંતુ એક તરફ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ખેડૂતોને સોળઆની વર્ષ થવાની આશાઓ પર પાણી ફરી વળ્યું હોય તેમ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના અમુક ગામડાઓમાં મગફળીમાં મુંડા આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
સુકા નામનો રોગ લાગુ
અમુક ખેડૂતોએ પરસેવાની કમાણી સુકા નામનો રોગ અને ઇયળોમાં સમાણી હોય તેવો જગતના તાતનો ઘાટ ઘડાયો છે ત્યારે કેવા છે મગફળીમાં મુંડા નામનો રોગ અને ઇયળોનો ત્રાસથી કેવી છે ખેડૂતોને હાલાકી પડી રહી છે.ખેડૂતને જગતનો તાત કહેવાય છે પણ હંમેશા ખેડૂતોને છેલ્લી ઘડીએ જ રોવાના વારા આવતા હોય તેમ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં મગફળીનું મબલખ વાવેતર કર્યા બાદ પેહલા ઇયળો અને સુકો મગફળીમાં આવતા મગફળીના છોડ સાવ પીળા પડી જાય છે અને સુકાવા લાગ્યો હતો ત્યાર બાદ હવે મગફારીમાં મુંડાએ ઉભા પાકનો સોઠ બોલાવી દે છે.
ઈયળોએ પાકને કર્યુ નુકસાન
ખાંભા પંથકમાં ખેડૂતોએ મગફળીના પાકને કાઢવાની નોબત આવીને ઉભી રહી છે અમુક ખેડૂતોએ મગફળીના પાકને મુંડાએ મુશ્કેલી વધારી છે અને ચોમાસામાં બે પૈસા કમાવવાની આશાઓ પર મુંડાએ પાણી ફેરવી દીધું છેત્યારે ખાંભા ગીર પંથકના ગ્રામ્ય ઉમરિયા નાનુડી વિસ્તારોના ખેડૂતોની હાલત દયનિય બની છે અને મગફળીમાં મુંડા આવતા ખેડૂતોને મગફળીના ઉભા પાક બળવા લાગ્યો છે અને ઉભો છોડ સુકાવા લાગ્યો છે એક તો મોંઘું બિયારણ અને ખાતર ને ઉપરથી મોંઘી ડાટ રાસાયણિક દવાઓ નાખવા છતાં મગફળીમાં મુંડા નામની ઇયળો જતી ન હોય ને મગફળીના છોડને તહસનહસ કરતા મુંડાથી પરેશાન ખેડૂતો દવાનો છટકાવ કરવા છતાં ઇયળો જતી નથી.
ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે
ચોમાસાની સારી એવી સીઝન છે અને વરસાદ પણ સારા પડ્યા છે પરંતુ મગફળીમાં મુંડાએ હાહાકાર મચાવ્યો છે ને મગફળીનાં છોડને બાળી રહ્યો છે મુંડા આવતા મગફળીનો છોડ સુકાવા લાગે છે અને છોડ વિકાસ ન થતા ખેડૂતો પોતાની મગફળી પાક સુકાઈ રહ્યો છે અને મોંઘી દાટ દવાઓનો છટકાવ કરવા છતાં પણ મગફળીમાંથી મુંડા જતી નથી ત્યારે ખાંભા ગીરના ગામડાઓમાં હાલત દયનીય બની છે ખેડૂતોને મગફળીમાં મુંડા નામની ઇયળો આવતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર આવા ખેડૂતોની વ્હારે આવશે કે કેમ તે જોવાનું રહ્યું.