Amreli News: લીલીયાના કણકોટમાં જંગલી રોઝ હડકાયુ બનતાં બે લોકોને ઈજા પહોંચાડી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલીમાં સિંહ રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શહેરમાં રખડતા શ્વાનનો આતંક પણ સામે આવી રહ્યો છે. હવે જંગલી રોઝ પણ લોકોને ઈજા પહોંચાડી રહ્યાં છે. અમરેલીના નાના કણકોટમાં જંગલી રોઝના હુમલામાં બે લોકોને ઈજા પહોંચી છે. લીલીયાના કણકોટમાં જંગલી રોષ હડકાયુ બન્યું હોવાની માહિતી સામે આવી છે.
અમરેલીમાં સ્વાન આતંક બાદ જંગલી રોઝનો આતંક
અમરેલીના લીલીયાના કણકોટમાં સ્વાનના આતંક બાદ હવે જંગલી રોઝનો આતંક સામે આવ્યો છે. કણકોટમાં જંગલી રોઝ હડકાયું બનતાં બે લોકોને ઈજા પહોંચી હતી. રોઝના હુમલામાં એક મહિલા સહિત બે લોકોને ઈજા પહોંચી હતી. બંને જણાને દામનગરમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ અમરેલી રિફર કરવામાં આવ્યા હતાં.
આ પણ વાંચોઃ AMCની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું 'એફિડેવિટ કરી કામનો સંતોષ ન સમજો'
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

