AMCમાં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: 1.60 કરોડની વસૂલાતનો આદેશ, હવે અધિકારીઓ સામે કાર્યવાહીનું નાટક!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Storm Water Line Scam: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટોર્મ વોટર લાઇન નાખવાના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું આચરાયેલું મહા કૌભાંડ સપાટી પર આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ચારેકોરથી ઘેરાયેલા શાસક પક્ષે આખરે મોડે મોડે પણ એક્શન મૂડમાં આવીને કૌભાંડી અધિકારીઓ સામે કાયદાકીય કોરડો વીંઝવા આદેશો જારી કર્યા છે. જો કે તંત્રમાં આંતરિક સ્તરે જ એવો ગણગણાટ છે કે, આ તો 'ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાં' મારવા જેવી સ્થિતિ છે.
શેહશરમ રાખ્યા વિના કરો FIR: કમિટી ચેરમેન
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં ભાજપના ચેરમેન કમલેશ પટેલે વહીવટી તંત્રને અત્યંત આકરા શબ્દોમાં સૂચના આપી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

