AMCએ કર્યુ બુદ્ધીનું પ્રદર્શન, સીસીટીવી કેમેરા અમદાવાદમાં લાગ્યા અને દેખાતા ચાઈનામાં હતા
અમદાવાદ મનપાએ ફરી એક વાર બુદ્ધીનું પ્રદર્શન કર્યું છે જેમાં અમદાવાદ મનપાનો 9 કરોડનો ખર્ચ માથે પડયો છે જેમાં સી.જી.રોડ પર લગાવેલ સીસીટીવી કેમેરાને બદલવામાં આવશે સાથે સાથે કેમેરાનું મેક એડ્રેસ ચાઈનીઝ હોવાથી બંધ કરાયા છે જેમાં ચાઈનીઝ CCTV હટાવીને હવે ઈન્ડિયન સીસીટીવી લગાવશે,તો રોડ પરની ગતિવિધી ચાઈનામાં બેઠા બેઠા જોઈ શકાતી હતી. સી.જી.રોડ પર લગાવ્યા હતા 17 ચાઈનીઝ CCTV એએમસી દ્વારા સી.જી રોડ પર 17 ચાઈનીઝ સીસીટીવી લગાવવામાં આવ્યા હતા જેમાં તમામ સીસીટીવી ચાઈનીઝ હોવાથી ચાઈનામાં તેની ગતિવિધી જોઈ શકાતી જેને લઈ AMCએ નવી ટેન્ડર પ્રક્રિયા કરી છે.એએમસીએ કરેલો તમામ ખર્ચો માથે પડયો છે.સાથે સાથે એએમસીને હવે ફરીથી કેમેરા લગાવવા પડશે અને જે કેમેરા લાગ્યા છે તેને દૂર કરવામાં આવશે. મેક એડ્રેસ ચાઈનીઝ કંપનીનું હતું વર્ષ 2020માં મ્યુનિ. દ્વારા સીજી રોડ પર 17 જેટલી સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. જે ચાઈનીઝ કેમેરાનું મેક એડ્રેસ ચાઈનીઝ કંપનીનું હતું. જેથી ચાઈનામાં બેઠા બેઠા આ કેમેરાની તમામ ફીડ જોઇ શકાતી હતી. આ સીસીટીવી ચાઇનીઝ કંપનીના હોવાની અને તેની ફીડ ચાઇનામાં જોઇ શકાતી હોવાની બાબત સામે આવ્યા બાદ તંત્રએ તત્કાલ આ તમામ સીસીટીવી અનઇન્સ્ટોલ કર્યા હતા. જેથી લાંબા સમયથી સીજી રોડ પર કેમેરા બંધ હાલતમાં હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મનપાએ ફરી એક વાર બુદ્ધીનું પ્રદર્શન કર્યું છે જેમાં અમદાવાદ મનપાનો 9 કરોડનો ખર્ચ માથે પડયો છે જેમાં સી.જી.રોડ પર લગાવેલ સીસીટીવી કેમેરાને બદલવામાં આવશે સાથે સાથે કેમેરાનું મેક એડ્રેસ ચાઈનીઝ હોવાથી બંધ કરાયા છે જેમાં ચાઈનીઝ CCTV હટાવીને હવે ઈન્ડિયન સીસીટીવી લગાવશે,તો રોડ પરની ગતિવિધી ચાઈનામાં બેઠા બેઠા જોઈ શકાતી હતી.
સી.જી.રોડ પર લગાવ્યા હતા 17 ચાઈનીઝ CCTV
એએમસી દ્વારા સી.જી રોડ પર 17 ચાઈનીઝ સીસીટીવી લગાવવામાં આવ્યા હતા જેમાં તમામ સીસીટીવી ચાઈનીઝ હોવાથી ચાઈનામાં તેની ગતિવિધી જોઈ શકાતી જેને લઈ AMCએ નવી ટેન્ડર પ્રક્રિયા કરી છે.એએમસીએ કરેલો તમામ ખર્ચો માથે પડયો છે.સાથે સાથે એએમસીને હવે ફરીથી કેમેરા લગાવવા પડશે અને જે કેમેરા લાગ્યા છે તેને દૂર કરવામાં આવશે.
મેક એડ્રેસ ચાઈનીઝ કંપનીનું હતું
વર્ષ 2020માં મ્યુનિ. દ્વારા સીજી રોડ પર 17 જેટલી સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. જે ચાઈનીઝ કેમેરાનું મેક એડ્રેસ ચાઈનીઝ કંપનીનું હતું. જેથી ચાઈનામાં બેઠા બેઠા આ કેમેરાની તમામ ફીડ જોઇ શકાતી હતી. આ સીસીટીવી ચાઇનીઝ કંપનીના હોવાની અને તેની ફીડ ચાઇનામાં જોઇ શકાતી હોવાની બાબત સામે આવ્યા બાદ તંત્રએ તત્કાલ આ તમામ સીસીટીવી અનઇન્સ્ટોલ કર્યા હતા. જેથી લાંબા સમયથી સીજી રોડ પર કેમેરા બંધ હાલતમાં હતા.