Air Force : ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વાયુસેના મથકોની મુલાકાતે

દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારી દ્વારા 15 અને 16 જાન્યુઆરી 2025ના રોજ પશ્ચિમ સેક્ટરના અલગ અલગ વિસ્તારોની વાયુસેના મથકોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફનું સ્વાગત બેઝના સ્ટેશન કમાન્ડર ગ્રુપ કેપ્ટન વિનય ભારદ્વાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ દરમિયાન ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ દ્વારા AOC-in-C એ સ્ટેશનની ભૂમિકા અને કાર્યકારી તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી આપને જણાવી દઈએ કે, એર માર્શલને સ્ટેશનના વિવિધ સંચાલન, જાળવણી અને વહીવટી પાસાઓ વિશે માહિતી પણ આપવામાં આવી હતી. બાદમાં તેમના દ્વારા સ્ટેશન કર્મચારીઓને સંબોધન કરવામા્ં આવ્યું હતું. અને નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સ્ટેશન કર્મચારીઓ દ્વારા દર્શાવવામાં આવેલી ઉચ્ચ સ્તરની વ્યાવસાયિકતા અને સખત મહેનતની પ્રશંસા કરવામાં આવી હતી. માર્શલ નર્મદેશ્વર તિવારી દ્વારા ઉપલબ્ધ સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ સાથે સંપૂર્ણ ઓપરેશનલ તૈયારી જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. મહત્વનું છે કે એર માર્શલે શારીરિક તંદુરસ્તીના ઉચ્ચ ધોરણો જાળવવા પર ભાર મૂક્યો હતો અને તમામ કર્મચારીઓને વિવિધ રમતો અને શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને સ્વસ્થ જીવનશૈલી જાળવવા સલાહ આપી હતી. પશ્ચિમ સેક્ટરમાં વાયુસેના મથકોની મુલાકાત લીધી દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ 15-16 જાન્યુઆરી 2025ના રોજ પશ્ચિમ સેક્ટરમાં વાયુસેના મથકોની મુલાકાત લીધી હતી. એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફનું સ્વાગત બેઝના સ્ટેશન કમાન્ડર ગ્રુપ કેપ્ટન વિનય ભારદ્વાજે કર્યું હતું. વ્યાવસાયિકતા અને સખત મહેનતની પ્રશંસા કરીઆ દરમિયાન, AOC-in-C એ સ્ટેશનની ભૂમિકા અને કાર્યકારી તૈયારીની સમીક્ષા કરી. એર માર્શલને સ્ટેશનના વિવિધ સંચાલન, જાળવણી અને વહીવટી પાસાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. બાદમાં તેમણે સ્ટેશન કર્મચારીઓને સંબોધન કર્યું અને નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સ્ટેશન કર્મચારીઓ દ્વારા દર્શાવવામાં આવેલી ઉચ્ચ સ્તરની વ્યાવસાયિકતા અને સખત મહેનતની પ્રશંસા કરી. તેમણે ઉપલબ્ધ સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ સાથે સંપૂર્ણ ઓપરેશનલ તૈયારી જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. એર માર્શલે શારીરિક તંદુરસ્તીના ઉચ્ચ ધોરણો જાળવવા પર ભાર મૂક્યો અને તમામ કર્મચારીઓને વિવિધ રમતો અને શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને સ્વસ્થ જીવનશૈલી જાળવવા સલાહ આપી.

Air Force : ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વાયુસેના મથકોની મુલાકાતે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારી દ્વારા 15 અને 16 જાન્યુઆરી 2025ના રોજ પશ્ચિમ સેક્ટરના અલગ અલગ વિસ્તારોની વાયુસેના મથકોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફનું સ્વાગત બેઝના સ્ટેશન કમાન્ડર ગ્રુપ કેપ્ટન વિનય ભારદ્વાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ દરમિયાન ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ દ્વારા AOC-in-C એ સ્ટેશનની ભૂમિકા અને કાર્યકારી તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી આપને જણાવી દઈએ કે, એર માર્શલને સ્ટેશનના વિવિધ સંચાલન, જાળવણી અને વહીવટી પાસાઓ વિશે માહિતી પણ આપવામાં આવી હતી. બાદમાં તેમના દ્વારા સ્ટેશન કર્મચારીઓને સંબોધન કરવામા્ં આવ્યું હતું. અને નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સ્ટેશન કર્મચારીઓ દ્વારા દર્શાવવામાં આવેલી ઉચ્ચ સ્તરની વ્યાવસાયિકતા અને સખત મહેનતની પ્રશંસા કરવામાં આવી હતી. માર્શલ નર્મદેશ્વર તિવારી દ્વારા ઉપલબ્ધ સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ સાથે સંપૂર્ણ ઓપરેશનલ તૈયારી જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. મહત્વનું છે કે એર માર્શલે શારીરિક તંદુરસ્તીના ઉચ્ચ ધોરણો જાળવવા પર ભાર મૂક્યો હતો અને તમામ કર્મચારીઓને વિવિધ રમતો અને શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને સ્વસ્થ જીવનશૈલી જાળવવા સલાહ આપી હતી.


પશ્ચિમ સેક્ટરમાં વાયુસેના મથકોની મુલાકાત લીધી

દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ 15-16 જાન્યુઆરી 2025ના રોજ પશ્ચિમ સેક્ટરમાં વાયુસેના મથકોની મુલાકાત લીધી હતી. એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફનું સ્વાગત બેઝના સ્ટેશન કમાન્ડર ગ્રુપ કેપ્ટન વિનય ભારદ્વાજે કર્યું હતું.

વ્યાવસાયિકતા અને સખત મહેનતની પ્રશંસા કરી

આ દરમિયાન, AOC-in-C એ સ્ટેશનની ભૂમિકા અને કાર્યકારી તૈયારીની સમીક્ષા કરી. એર માર્શલને સ્ટેશનના વિવિધ સંચાલન, જાળવણી અને વહીવટી પાસાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. બાદમાં તેમણે સ્ટેશન કર્મચારીઓને સંબોધન કર્યું અને નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સ્ટેશન કર્મચારીઓ દ્વારા દર્શાવવામાં આવેલી ઉચ્ચ સ્તરની વ્યાવસાયિકતા અને સખત મહેનતની પ્રશંસા કરી. તેમણે ઉપલબ્ધ સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ સાથે સંપૂર્ણ ઓપરેશનલ તૈયારી જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. એર માર્શલે શારીરિક તંદુરસ્તીના ઉચ્ચ ધોરણો જાળવવા પર ભાર મૂક્યો અને તમામ કર્મચારીઓને વિવિધ રમતો અને શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને સ્વસ્થ જીવનશૈલી જાળવવા સલાહ આપી.