Ahmedabadમાં વક્ફની જમીન પર રહેતા લોકોને હાલાકી

અમદાવાદમાં વક્ફની જમીન પર રહેતા લોકોને હાલાકી પડી રહી છે. જેમાં સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ કરાઈ રહી છે. તેમાં જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટના મકાનના રહીશોને પરેશાની થઇ રહી છે. જેમાં મકાન લોકો ખાલી કરીને જતા રહે તે માટે હેરાનગતિના આક્ષેપ છે. તેમાં સ્થાનિકો ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાની ઓફિસે પહોંચ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે સલીમ જુમ્માખાન દ્વારા પરેશાન કરાઈ રહ્યા છે સ્થાનિકોએ જણાવ્યું છે કે સલીમ જુમ્માખાન દ્વારા પરેશાન કરાઈ રહ્યા છે. વરસાદમાં ઘરમાં પાણી આવે તો બાંધકામ નથી કરવા દેતા, AMCની શાળાની જગ્યા પર ગેરકાયદે 10 દુકાનો છે. જેમાં દુકાનો બનાવી મહિને રૂ.1 લાખ ભાડું ઉઘરાવે છે. વક્ફ બોર્ડમાં અમારી રજૂઆત કરી છે. મહિલાઓને પણ પરેશાન કરાઈ રહી છે. તેમાં ઇમરાન ખેડાવાલાએ સ્થાનિકોને આશ્વાસન આપ્યું છે. જેમાં યોગ્ય જગ્યા પર રજૂઆત પહોંચાડીશ તેમ ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું છે. એક તરફ વક્ફને લઈ દેશભરમાં સૂચનો લેવાઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ વક્ફની જમીન પર રહેતા લોકોને હાલાકી પડી રહી છે.ગેરકાયદે 10 દુકાનો બનાવી મહિને 1 લાખ રૂપિયા ભાડા ઉઘરાવે છે સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટનાં મકાન લોકો ખાલી કરીને જતા રહે તેના માટે હેરાનગતિનાં આક્ષેપ છે. તેમાં સ્થાનિકોએ જણાવ્યું છે કે સલીમ જુમ્મા ખાન દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. અમને બાંધકામ નથી કરવા દેતા વરસાદમાં ઘરમાં પાણી આવે તો પણ બાંધકામ કરવા દેતા નથી તેવા આક્ષેપ થઇ રહ્યાં છે. જેમાં AMCની શાળાની જગ્યા પર ગેરકાયદે 10 દુકાનો બનાવી મહિને 1 લાખ રૂપિયા ભાડા ઉઘરાવે છે તેમ પણ સ્થાનિકોએ જણાવ્યું છે.

Ahmedabadમાં વક્ફની જમીન પર રહેતા લોકોને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં વક્ફની જમીન પર રહેતા લોકોને હાલાકી પડી રહી છે. જેમાં સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ કરાઈ રહી છે. તેમાં જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટના મકાનના રહીશોને પરેશાની થઇ રહી છે. જેમાં મકાન લોકો ખાલી કરીને જતા રહે તે માટે હેરાનગતિના આક્ષેપ છે. તેમાં સ્થાનિકો ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાની ઓફિસે પહોંચ્યા છે.

સ્થાનિકોએ જણાવ્યું છે કે સલીમ જુમ્માખાન દ્વારા પરેશાન કરાઈ રહ્યા છે

સ્થાનિકોએ જણાવ્યું છે કે સલીમ જુમ્માખાન દ્વારા પરેશાન કરાઈ રહ્યા છે. વરસાદમાં ઘરમાં પાણી આવે તો બાંધકામ નથી કરવા દેતા, AMCની શાળાની જગ્યા પર ગેરકાયદે 10 દુકાનો છે. જેમાં દુકાનો બનાવી મહિને રૂ.1 લાખ ભાડું ઉઘરાવે છે. વક્ફ બોર્ડમાં અમારી રજૂઆત કરી છે. મહિલાઓને પણ પરેશાન કરાઈ રહી છે. તેમાં ઇમરાન ખેડાવાલાએ સ્થાનિકોને આશ્વાસન આપ્યું છે. જેમાં યોગ્ય જગ્યા પર રજૂઆત પહોંચાડીશ તેમ ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું છે. એક તરફ વક્ફને લઈ દેશભરમાં સૂચનો લેવાઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ વક્ફની જમીન પર રહેતા લોકોને હાલાકી પડી રહી છે.

ગેરકાયદે 10 દુકાનો બનાવી મહિને 1 લાખ રૂપિયા ભાડા ઉઘરાવે છે

સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટનાં મકાન લોકો ખાલી કરીને જતા રહે તેના માટે હેરાનગતિનાં આક્ષેપ છે. તેમાં સ્થાનિકોએ જણાવ્યું છે કે સલીમ જુમ્મા ખાન દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. અમને બાંધકામ નથી કરવા દેતા વરસાદમાં ઘરમાં પાણી આવે તો પણ બાંધકામ કરવા દેતા નથી તેવા આક્ષેપ થઇ રહ્યાં છે. જેમાં AMCની શાળાની જગ્યા પર ગેરકાયદે 10 દુકાનો બનાવી મહિને 1 લાખ રૂપિયા ભાડા ઉઘરાવે છે તેમ પણ સ્થાનિકોએ જણાવ્યું છે.