Ahmedabad હવામાન વિભાગે રાજયમાં ભારે વરસાદની કરી આગાહી

રાજયમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે ઓફસોર ટ્રફ, શિયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,રાજયમાં અગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે,આ સિઝનમાં આણંદ,વડોદરા,ભરૂચ, સુરત, દાહોદ, મહીસાગરમાં વધુ વરસાદ નોંધાયો છે,ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.બીજી તરફ પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. કયા જિલ્લામાં આપી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા, બનાસકાંઠા,અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.ઓફસોર ટ્રફ અને શિયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી કરાઈ છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.અત્યાર સુધી રાજ્યમાં નોંધાવવો જોઈએ તેનાથી 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આજે કયા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરીએ તો આજે,વલસાડ,નવસારી,દમણ,સુરત દાદરાનગર હવેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આજે કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરીએ તો આજે,છોટાઉદેપુર,તાપી,બોટાદ,ભરૂચ,નર્મદા,વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. શું કહે છે અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલની આગાહી મુજબ વાત કરવામાં આવે તો રાજયમાં 31 જુલાઈ સુધી સારો વરસાદ થશે ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે.સિસ્ટમ સક્રિય થતા 1 થી 7 ઓગસ્ટ સુધી સારો વરસાદ થવાની સંભાવના રહેલી છે,પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લો પ્રેશરની સિસ્ટમ એકટિવ થતા વરસાદ વરસી શકે છે.દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની શકયતા છે સાથે સાથે અમદાવાદમાં પણ હજી સારો વરસાદ થઈ શકશે.  

Ahmedabad હવામાન વિભાગે રાજયમાં ભારે વરસાદની કરી આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજયમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે
  • ઓફસોર ટ્રફ, શિયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી
  • પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,રાજયમાં અગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે,આ સિઝનમાં આણંદ,વડોદરા,ભરૂચ, સુરત, દાહોદ, મહીસાગરમાં વધુ વરસાદ નોંધાયો છે,ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.બીજી તરફ પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

કયા જિલ્લામાં આપી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા, બનાસકાંઠા,અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.ઓફસોર ટ્રફ અને શિયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી કરાઈ છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.અત્યાર સુધી રાજ્યમાં નોંધાવવો જોઈએ તેનાથી 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

આજે કયા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું

હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરીએ તો આજે,વલસાડ,નવસારી,દમણ,સુરત દાદરાનગર હવેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આજે કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું

હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરીએ તો આજે,છોટાઉદેપુર,તાપી,બોટાદ,ભરૂચ,નર્મદા,વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

શું કહે છે અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી મુજબ વાત કરવામાં આવે તો રાજયમાં 31 જુલાઈ સુધી સારો વરસાદ થશે ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે.સિસ્ટમ સક્રિય થતા 1 થી 7 ઓગસ્ટ સુધી સારો વરસાદ થવાની સંભાવના રહેલી છે,પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લો પ્રેશરની સિસ્ટમ એકટિવ થતા વરસાદ વરસી શકે છે.દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની શકયતા છે સાથે સાથે અમદાવાદમાં પણ હજી સારો વરસાદ થઈ શકશે.