Ahmedabad: સિવિલમાં એક વર્ષમાં 11 લાખથી વધુ દર્દી OPDમાં, 1.05 લાખ દાખલ
અસારવા સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024માં 11 લાખ કરતાં વધુ દર્દીઓને ઓપીડીમાં સારવારમાં અપાઈ છે, આ ઉપરાંત 1.05 લાખ દર્દીઓને દાખલ કરીને સારવાર અપાઈ છે.એક વર્ષમાં સિવિલમાં સાત હજારથી વધુ દર્દીઓના એમઆરઆઈ કરાયા છે. જ્યારે 30 લાખથી વધુ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. અસારવા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ચાર લાખ એક્સ-રે કરાયા છે જ્યારે 30 લાખથી વધુ બ્લડ સેમ્પલ લેવાયા છે. હોસ્પિટલ સૂત્રોએ કહ્યું કે, હોસ્પિટલમાં એક વર્ષમાં 850થી વધુ મહિલાઓની પ્રસૂતિ થઈ છે. 14 હજાર કરતાં વધારે દર્દીઓએ સિટી સ્કેન સેવાનો લાભ મેળવ્યો છે. ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો ડેન્ગ્યુના 29 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે શરદી, ખાંસી, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનને લગતાં 378 દર્દીઓને ઓપીડીમાં સારવાર અપાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અસારવા સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024માં 11 લાખ કરતાં વધુ દર્દીઓને ઓપીડીમાં સારવારમાં અપાઈ છે, આ ઉપરાંત 1.05 લાખ દર્દીઓને દાખલ કરીને સારવાર અપાઈ છે.એક વર્ષમાં સિવિલમાં સાત હજારથી વધુ દર્દીઓના એમઆરઆઈ કરાયા છે.
જ્યારે 30 લાખથી વધુ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. અસારવા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ચાર લાખ એક્સ-રે કરાયા છે જ્યારે 30 લાખથી વધુ બ્લડ સેમ્પલ લેવાયા છે. હોસ્પિટલ સૂત્રોએ કહ્યું કે, હોસ્પિટલમાં એક વર્ષમાં 850થી વધુ મહિલાઓની પ્રસૂતિ થઈ છે. 14 હજાર કરતાં વધારે દર્દીઓએ સિટી સ્કેન સેવાનો લાભ મેળવ્યો છે. ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો ડેન્ગ્યુના 29 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે શરદી, ખાંસી, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનને લગતાં 378 દર્દીઓને ઓપીડીમાં સારવાર અપાઈ છે.