Ahmedabad: મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ લિ.નો IPO 10 ઓગસ્ટે ખુલશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદઃ મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડે (the'Company') સોમવાર, 10 ઓગસ્ટ, 2026ના રોજ રૂ. 1 ની ફેસ વેલ્યૂ ધરાવતા તેના ઇક્વિટી શેર્સ ('Equity Shares'and such offering the'Offer') નો આઈપીઓ શરૂ કરવાની યોજના ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટેની બિડીંગ તારીખ,બિડ/ઓફર શરૂ થવાની તારીખના કામકાજના એક દિવસ અગાઉ એટલે કે શુક્રવાર, 7 ઓગસ્ટ, 2026 રિેશે. જ્યારે બિડ/ઓફર બાંધ થવાની તારીખ બુધવાર, 12 ઓગસ્ટ, 2026 રહેશે. બિડ/ઓફર બાંધ થવાના દિવસે યુપીઆઈ મેન્ડેટ સ્વીકારવાનો છેલ્લો સમય સાંજે 5:00 વાગ્યા સુધી રહેશે. ઓફર માટેનો પ્રાઇસ બેન્ડ રૂ. 1 ની ફેસ વેલ્યૂ ધરાવતા દરેક ઇક્વિટી શેર દીઠ રૂ. 768થી રૂ. 807 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો રૂ. 1 ની ફેસ વેલ્યૂ ધરાવતા ઓછામાં ઓછા 18 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 18 શેરના ગુણાંકમાં બોલી લગાવી શકશે. આ ઓફરમાં રૂ. 2,000.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ ઉપરાંત વેચાણકર્તા શેરધારકો દ્વારા 91,66,000 સુધીના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

