Ahmedabad: બહેરામપુરામાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાડતું જર્જરિત જાહેર શૌચાલય
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બહેરામપુરામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં જાહેર શૌચાલય પોતે જ ગંદકીનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા એક મહિનાથી શૌચાલયનું બોર્ડ તૂટીને નીચે પડયું છે અને આખું સંકુલ બંધ જેવી હાલતમાં છે. યોગ્ય જાળવણીના અભાવે શૌચાલયની બહાર કચરાના ઢગલા ખડકાયા છે, જે હવે મુખ્ય રોડ સુધી પ્રસરી રહ્યા છે. સ્થાનિકોએ આ સ્થળને કચરાપેટી બનાવી દીધી હોવાથી ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જે તંત્રના સ્વચ્છતાના પોકળ દાવાઓની પોલ ખોલે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

