Ahmedabad: નવા વર્ષના તહેવારમાં આગની અનેક ઘટના, 4 દિવસમાં 180 કોલ મળ્યા

દિવાળી અને નવા વર્ષ દરમિયાન અમદાવાદમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે. ત્યારે દિવાળી, પડતર દિવસે અને નવા વર્ષના તહેવારના 3 દિવસમાં ફાયર બ્રિગેડને 180થી વધારે આગના કૉલ આવ્યા હતા.અમદાવાદમાં તહેવાર સમયે શહેરમાં આગ લાગવાની ઘટનાઓ યથાવત રહી છે. દિવાળીના તહેવારમાં અમદાવાદમાં આગની અનેક ઘટના બની હોવાનું સામે આવ્યું છે. દિવાળી અને નવા વર્ષ સહિતના દિવસોમાં આગની ઘટનાના ઘણા કૉલ્સ નોંધાયા છે. દિવાળી, પડતર દિવસે અને નવા વર્ષના દિવસે ફાયર વિભાગને આગના કેટલાય કૉલ્સ મળ્યા છે. 4 દિવસમાં 180થી વધારે આગની ઘટના બની હોવાની માહિતી સામે આવી છે.નવા વર્ષના તહેવાર સમયે આગની ઘટનાઓ વધી અમદાવાદમાં 4 દિવસમાં 180 જેટલી આગની ઘટના 180 કોલમાં મોટાભાગના કોલ ફટાકડાથી આગના સૌથી મોટો કોલ કબાડી માર્કેટમાં લાગેલી આગનો દિવાળીના દિવસે 80 કોલ નોંધાયા પડતર દિવસે 50, નવા વર્ષે 34 કોલ નોંધાયા ભાઈબીજના દિવસે 14 કોલ નોંધાયાઅમદાવાદમાં ફાયર વિભાગને આગની ઘટનામાં 180થી વધારે કૉલ્સ આવ્યા છે, જેમાં મોટા ભાગની આગની ઘટનાઓ ફટાકડાથી બની હોવાનું સામે આવ્યું છે. તમામ કૉલમાં ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી કરી હતી અને દરેક ઘટનામાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. માહિતી અનુસાર, આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ, દિવાળી, પડતર દિવસે, નવા વર્ષ અને ભાઈ બીજના દિવસે ફાયર બ્રિગેડને આગની ઘટનાના 180 કોલમાં મોટા ભાગના કોલ ફટકડાથી આગ લાગવાના હતા. તમામ કોલમાં ફાયર બ્રિગેડે અડીખમ રીતે કામગીરી હાથ ધરી હતી.  આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.180 કોલમાં 8 જેટલા મોટા કોલ નોંધાયા છે. સૌથી મોટો કોલ કબાડી માર્કેટમાં આગનો બનાવ હતો. સિન્ધુભવન ખાતે મેંગો હોટેલ પાસે amcના પ્લોટમાં કચરામાં આગનો મોટો કોલ નોંધાયો હતો. દિવાળીના દિવસે 80 કોલ, પડતર દિવસે 50, નવા વર્ષે 34 અને ભાઈબીજના દિવસે 14 કોલ નોંધાયા છે.

Ahmedabad: નવા વર્ષના તહેવારમાં આગની અનેક ઘટના, 4 દિવસમાં 180 કોલ મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળી અને નવા વર્ષ દરમિયાન અમદાવાદમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે. ત્યારે દિવાળી, પડતર દિવસે અને નવા વર્ષના તહેવારના 3 દિવસમાં ફાયર બ્રિગેડને 180થી વધારે આગના કૉલ આવ્યા હતા.

અમદાવાદમાં તહેવાર સમયે શહેરમાં આગ લાગવાની ઘટનાઓ યથાવત રહી છે. દિવાળીના તહેવારમાં અમદાવાદમાં આગની અનેક ઘટના બની હોવાનું સામે આવ્યું છે. દિવાળી અને નવા વર્ષ સહિતના દિવસોમાં આગની ઘટનાના ઘણા કૉલ્સ નોંધાયા છે. દિવાળી, પડતર દિવસે અને નવા વર્ષના દિવસે ફાયર વિભાગને આગના કેટલાય કૉલ્સ મળ્યા છે. 4 દિવસમાં 180થી વધારે આગની ઘટના બની હોવાની માહિતી સામે આવી છે.

નવા વર્ષના તહેવાર સમયે આગની ઘટનાઓ વધી

  • અમદાવાદમાં 4 દિવસમાં 180 જેટલી આગની ઘટના
  • 180 કોલમાં મોટાભાગના કોલ ફટાકડાથી આગના
  • સૌથી મોટો કોલ કબાડી માર્કેટમાં લાગેલી આગનો
  • દિવાળીના દિવસે 80 કોલ નોંધાયા
  • પડતર દિવસે 50, નવા વર્ષે 34 કોલ નોંધાયા
  • ભાઈબીજના દિવસે 14 કોલ નોંધાયા

અમદાવાદમાં ફાયર વિભાગને આગની ઘટનામાં 180થી વધારે કૉલ્સ આવ્યા છે, જેમાં મોટા ભાગની આગની ઘટનાઓ ફટાકડાથી બની હોવાનું સામે આવ્યું છે. તમામ કૉલમાં ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી કરી હતી અને દરેક ઘટનામાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. માહિતી અનુસાર, આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ, દિવાળી, પડતર દિવસે, નવા વર્ષ અને ભાઈ બીજના દિવસે ફાયર બ્રિગેડને આગની ઘટનાના 180 કોલમાં મોટા ભાગના કોલ ફટકડાથી આગ લાગવાના હતા. તમામ કોલમાં ફાયર બ્રિગેડે અડીખમ રીતે કામગીરી હાથ ધરી હતી.  આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

180 કોલમાં 8 જેટલા મોટા કોલ નોંધાયા છે. સૌથી મોટો કોલ કબાડી માર્કેટમાં આગનો બનાવ હતો. સિન્ધુભવન ખાતે મેંગો હોટેલ પાસે amcના પ્લોટમાં કચરામાં આગનો મોટો કોલ નોંધાયો હતો. દિવાળીના દિવસે 80 કોલ, પડતર દિવસે 50, નવા વર્ષે 34 અને ભાઈબીજના દિવસે 14 કોલ નોંધાયા છે.