Ahmedabad: ગુજરાતમાં ઓનલાઈન ફ્રોડના 70% કેસ UPI સંબંધિત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં યુનિફાઈડ પેમેન્ટસ્ ઈન્ટરફેસ એટલે કે UPIએ અનોખી ક્રાંતિ લાવી છે. થોડા જ સેકન્ડમાં બેંક ખાતાઓ વચ્ચે સીધા પૈસા ટ્રાન્સફ્ર કરવાની સુવિધા મળતાં સામાન્ય લોકોમાં તેનો ઉપયોગ ખૂબ ઝડપથી વધ્યો છે. રોજિંદા ખરીદી, બિલ પેમેન્ટ અને અન્ય વ્યવહારો માટે લોકો ગૂગલ પે, ફોન પે અને પેટીએમ જેવી એપ્લિકેશનોનો વ્યાપક ઉપયોગ છે. ખાસ કરીને અમદાવાદમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સાથે સાયબર ઠગાઈના કિસ્સાઓ પણ ચિંતાજનક રીતે વધ્યા છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારોમાં QR કોડ અને ફેક કસ્ટમર કેરના નામે શિક્ષિત લોકો પણ શિકાર બની રહ્યા છે. સાયબર સેલના આંકડા મુજબ, અમદાવાદમાંUPI ફ્રોડની ફ્રિયાદોમાં નોંધપાત્ર વધારો થયો છે. નોંધાઈ રહી છે, જે શહેરીજનો માટે લાલબત્તી સમાનછે.
પરંતુ ડિજિટલ વ્યવહારોની આ સરળતાનો ફાયદો ઉઠાવી સાયબર ઠગો પણ નવી નવી રીતો અપનાવી રહ્યા છે. ટેક્નિકલ પ્રણાલીઓ અને માનસિક કૌશલ્યનો ઉપયોગ કરીને તેઓ થોડા જ મિનિટોમાં લોકોના ખાતામાંથી પૈસા ચોરી લે છે. દેશભરમાં વધતા સાયબર ફ્રોડના કેસોમાં UPI સંબંધિત ઠગાઈનું પ્રમાણ નોંધપાત્ર છે. ત્યારે શહેરના સાઈબર નિષ્ણાંતે UPI ફ્રોડથી કેવી રીતે બચી શકાય, ફ્રોડ થાય તો શું કરવું જોઈએ તે વિશેની વિસ્તૃત માહિતી શેર કરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

