28 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

Jul 28, 2026 - 22:00
28 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

1. Tharadના આઇકોન રોડ પર ભરાયેલા પાણીના નિકાલ માટે આખરે નગરપાલિકા જાગી, 2 ઇલેક્ટ્રિક પંપ મૂકી કામગીરી શરૂ

2. Ahmedabad : રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, સરકારનું કેમિકલ પર કોઈ નિયંત્રણ નહતું

3. Ahmedabad News : વર્લ્ડ બેંક પાસેથી ડ્રેનેજ લાઇન માટે 3 હજાર કરોડની લોન લીધી પણ પરિણામ શૂન્ય : કોંગ્રેસ

4. Patan News: સત્તાના નશામાં અરજદારનો મોબાઈલ તોડનાર ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે ફરિયાદ નોંધાઈ

5. Gandhinagar News: ભારે વરસાદથી નુકસાન થતાં અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય અપાશે : મંત્રી જીતુ વાઘાણી

6. Monsoon 2026 : હવમાન વિભાગની મોટી આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર...

7. Surat News: જમીનનો પ્લોટ આપવાના નામે કરોડોની ઠગાઈ આચરી, પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ

8. Parliament Today: દાન ચોરી ન રોકી શક્યા તે પેપર લીક થતા રોકશે? સદનમાં અખિલેશ યાદવના પ્રહાર.

9. Ahmedabad Plane Crash Case : સુપ્રીમ કોર્ટનો કડક નિર્દેશ, AAIB સીલબંધ કવરમાં તપાસ રિપોર્ટ સોંપે

10. Kangana Ranautના 'Gen Z' અને 'ગટર જનરેશન'ની ટીપ્પણી પર રાજકીય વિવાદ, વિપક્ષ ગુસ્સે ભરાયો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0