Ahmedabad: અમરનાથ કો. ઓ. બેંક લિ.ના સિનિયર મેનેજરે અઢી કરોડનો ચૂનો લગાવ્યો

અમરનાથ કો .ઓ. બેક લિ.ની સ્ટેડિયમ રોડ પર આવેલી બેકના અધિકારી સિનિયર એકઝિકયુટીવ મેનેજર તરીકે ફરજ બજાવતા વિપુલ શૈલેષકુમાર પટેલે ગેરકાયદેસર રીતે પોતાને મળેલા સત્તાનો દુરપયોગ કરીને બેકમાંથી આરટીજીએસ મારફતે કરવામાં આવતી કામગીરી કરી ન હોતી તેના બદલે તા. 20-2-24થી લઈને 05-6-24 સુધીમાં અલગ અલગ તારીખે તુલ 2,50,57000ની રકમ પર્સનલ તથા અન્ય ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હતી .આ રકમ ટ્રાન્સફર કરવા માટે તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ પાસે એન્ટ્રી કરાવી હતી એટલુ જ નહિ ટ્રાન્સજેકશન માટે એક્સિસ બેંકના પોર્ટલ પરથી આવતો ઓટીપી મેળવીને આરટીજીએસ એપ્રુવ કરી નાણા પોતાના નહી હોવાનું અને નાણા પબ્લિકના હોવાનુ જાણતા હોવા છતાંય બેંકના એકસીસ બેંકના ખાતામાંથી પોતાના પર્સનલ અને અન્ય બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કીર નાખી હતી. આ અંગેની બેંક સાથે 2.50 કરોડની છેતરપીડીની ફરિયાદ બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરે નોધાવી છે. બેંક દ્રારા કરાયેલી પ્રાથમિક તપાસમાં ખુલ્યુ કે સિનિયર એકઝિકયુટીવ મેનેજર શૈલેષ પટેલે બેંકમાં વપરાતા આઈડીની સાથે સાથે અન્ય આઈડી બનાવી લીધુ હતુ એટલુ જ નહિ એકિસસ બેંકના ઓટીપી બેંકના અન્ય કર્મચારી પાસે જતો હતો તે પણ પોતાની પાસે રાખીને બેંકને અઢી કરોડના ચુનો ચોપડયો હોવાનુ સામે આવ્યુ છે. શૈલેષ પટેલે બેંક મેનેજમેન્ટ દ્રારા પ્રમોશન આપતા તે હોદ્દાનો દુરપયોગ કરીને આ કૌભાંડ આચર્યા હોવાનુ સામે આવતા ક્રાઈમ બ્રાંન્ચે ફરિયાદ નોધીને વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad: અમરનાથ કો. ઓ. બેંક લિ.ના સિનિયર મેનેજરે અઢી કરોડનો ચૂનો લગાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરનાથ કો .ઓ. બેક લિ.ની સ્ટેડિયમ રોડ પર આવેલી બેકના અધિકારી સિનિયર એકઝિકયુટીવ મેનેજર તરીકે ફરજ બજાવતા વિપુલ શૈલેષકુમાર પટેલે ગેરકાયદેસર રીતે પોતાને મળેલા સત્તાનો દુરપયોગ કરીને બેકમાંથી આરટીજીએસ મારફતે કરવામાં આવતી કામગીરી કરી ન હોતી તેના બદલે તા. 20-2-24થી લઈને 05-6-24 સુધીમાં અલગ અલગ તારીખે તુલ 2,50,57000ની રકમ પર્સનલ તથા અન્ય ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હતી .

આ રકમ ટ્રાન્સફર કરવા માટે તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ પાસે એન્ટ્રી કરાવી હતી એટલુ જ નહિ ટ્રાન્સજેકશન માટે એક્સિસ બેંકના પોર્ટલ પરથી આવતો ઓટીપી મેળવીને આરટીજીએસ એપ્રુવ કરી નાણા પોતાના નહી હોવાનું અને નાણા પબ્લિકના હોવાનુ જાણતા હોવા છતાંય બેંકના એકસીસ બેંકના ખાતામાંથી પોતાના પર્સનલ અને અન્ય બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કીર નાખી હતી. આ અંગેની બેંક સાથે 2.50 કરોડની છેતરપીડીની ફરિયાદ બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરે નોધાવી છે. બેંક દ્રારા કરાયેલી પ્રાથમિક તપાસમાં ખુલ્યુ કે સિનિયર એકઝિકયુટીવ મેનેજર શૈલેષ પટેલે બેંકમાં વપરાતા આઈડીની સાથે સાથે અન્ય આઈડી બનાવી લીધુ હતુ એટલુ જ નહિ એકિસસ બેંકના ઓટીપી બેંકના અન્ય કર્મચારી પાસે જતો હતો તે પણ પોતાની પાસે રાખીને બેંકને અઢી કરોડના ચુનો ચોપડયો હોવાનુ સામે આવ્યુ છે. શૈલેષ પટેલે બેંક મેનેજમેન્ટ દ્રારા પ્રમોશન આપતા તે હોદ્દાનો દુરપયોગ કરીને આ કૌભાંડ આચર્યા હોવાનુ સામે આવતા ક્રાઈમ બ્રાંન્ચે ફરિયાદ નોધીને વધુ તપાસ હાથ ધરી છે.