Ahmedabad અને સુરતની સરકારી હોસ્પિટલમાં બીજા દિવસે પણ ડોકટરોની હડતાળ યથાવત

કલકત્તાની ઘટના બાદ અમદાવાદમાં વિરોધ પ્રદર્શન આજે અમદાવાદ મેડિકલ એસોસિએશન કરશે રેલી OPD અને સર્જરીની સેવાઓથી અળગા રહ્યા કલકત્તામાં ડોકટર સાથે બનેલી ઘટનાને લઈ દેશભરમા તેના પડઘા પડયા છે,દેશભરના ડોકટરો હાલ હડતાળ પર ઉતરી ગયા છે અને સુરક્ષાને લઈ માગ કરી રહ્યાં છે,કલકત્તામાં ટ્રેઈની ડોકટર સાથે રેપ બાદ હત્યાને લઈ ડોકટરોમાં રોષ જોવા મળ્યો છે,અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ ડોકટરો હડતાળ પર ઉતરી જતા દર્દીઓને નથી મળી રહી સારવાર.આજે ગુજરાત ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કરી છે હડતાળની જાહેરાત. દેશભરમાં ડોકટરોનો વિરોધ માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશભરના ડોકટરો હડતાળ કરી રહ્યાં છે,હાલ માત્ર તાત્કાલિક સેવાઓ જ ચાલુ છે બાકી તમામ સેવાઓ બંધ કરાઈ છે.IMA ( ગુજરાત ઈન્ડિયન મેડિકલ એસોસિએશ ) દ્વારા રેલી યોજી ન્યાયની માંગ કરવામાં આવશે,કોલકાતા મહિલા ડોક્ટરને ન્યાય આપાવવા ડોકટરો મેદાનમાં ઉતર્યા છે અને આજે ડોકટરોની હડતાળનો બીજો દિવસ છે,અમદાવાદ અને સુરતમાં હાલ ડોકટરો હડતાળ પર ઉતરતા મેડીકલ સેવાને અસર પડી રહી છે.ડોકટરોનીની હડતાલનો આજે બીજો દિવસતબીબી સારવાર ખોરવાતા દર્દીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.OPD અને સર્જરીની સેવાઓ ઉપર તેની અસર જોવા મળી રહી છે.ડોકટરોનું કહેવુ છે કે માત્ર તાત્કાલિક સેવાઓ જ ચાલુ રહેશે બાકીની તમામ સેવાઓ બંધ કરવામાં આવી છે.સૂત્રો તરફથી મળતી માહિતી મૂજબ વાત કરવામાં આવે તો આજે 1500 ખાનગી હોસ્પિટલના ડોકટર હડતાળ પર છે.ગુજરાતમાં IMAના 30 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર છે,તેઓ આજે OPD અને સર્જરીની સેવાઓથી અળગા રહ્યા છે.અંદાજે 2 હજાર પ્લાન્ડ સર્જરી અને 12થી 15 હજારની ઓપીડી રદ થશે. સુરતમા પણ ડોકટરો હડતાળ પર ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને સુરત શાખાએ પણ હડતાળનું સમર્થન આપ્યું છે,આજે દવાખાના અને હોસ્પિટલોમાં ડોકટરો કામગીરી કરશે નહી,આજે સવારે ૬ વાગ્યાથી રવિવારે સવારે ૬ વાગ્યા સુધી હડતાળ રહેશે અને તે પછી નિર્ણય લેવામાં આવશે,આજે સુરત સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમમાં જનરલ મિટીંગનું આયોજન કરાયું છે અને ત્યારબાદ રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે.  

Ahmedabad અને સુરતની સરકારી હોસ્પિટલમાં બીજા દિવસે પણ ડોકટરોની હડતાળ યથાવત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કલકત્તાની ઘટના બાદ અમદાવાદમાં વિરોધ પ્રદર્શન
  • આજે અમદાવાદ મેડિકલ એસોસિએશન કરશે રેલી
  • OPD અને સર્જરીની સેવાઓથી અળગા રહ્યા

કલકત્તામાં ડોકટર સાથે બનેલી ઘટનાને લઈ દેશભરમા તેના પડઘા પડયા છે,દેશભરના ડોકટરો હાલ હડતાળ પર ઉતરી ગયા છે અને સુરક્ષાને લઈ માગ કરી રહ્યાં છે,કલકત્તામાં ટ્રેઈની ડોકટર સાથે રેપ બાદ હત્યાને લઈ ડોકટરોમાં રોષ જોવા મળ્યો છે,અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ ડોકટરો હડતાળ પર ઉતરી જતા દર્દીઓને નથી મળી રહી સારવાર.આજે ગુજરાત ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કરી છે હડતાળની જાહેરાત.

દેશભરમાં ડોકટરોનો વિરોધ

માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશભરના ડોકટરો હડતાળ કરી રહ્યાં છે,હાલ માત્ર તાત્કાલિક સેવાઓ જ ચાલુ છે બાકી તમામ સેવાઓ બંધ કરાઈ છે.IMA ( ગુજરાત ઈન્ડિયન મેડિકલ એસોસિએશ ) દ્વારા રેલી યોજી ન્યાયની માંગ કરવામાં આવશે,કોલકાતા મહિલા ડોક્ટરને ન્યાય આપાવવા ડોકટરો મેદાનમાં ઉતર્યા છે અને આજે ડોકટરોની હડતાળનો બીજો દિવસ છે,અમદાવાદ અને સુરતમાં હાલ ડોકટરો હડતાળ પર ઉતરતા મેડીકલ સેવાને અસર પડી રહી છે.


ડોકટરોનીની હડતાલનો આજે બીજો દિવસ

તબીબી સારવાર ખોરવાતા દર્દીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.OPD અને સર્જરીની સેવાઓ ઉપર તેની અસર જોવા મળી રહી છે.ડોકટરોનું કહેવુ છે કે માત્ર તાત્કાલિક સેવાઓ જ ચાલુ રહેશે બાકીની તમામ સેવાઓ બંધ કરવામાં આવી છે.સૂત્રો તરફથી મળતી માહિતી મૂજબ વાત કરવામાં આવે તો આજે 1500 ખાનગી હોસ્પિટલના ડોકટર હડતાળ પર છે.ગુજરાતમાં IMAના 30 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર છે,તેઓ આજે OPD અને સર્જરીની સેવાઓથી અળગા રહ્યા છે.અંદાજે 2 હજાર પ્લાન્ડ સર્જરી અને 12થી 15 હજારની ઓપીડી રદ થશે.

સુરતમા પણ ડોકટરો હડતાળ પર

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને સુરત શાખાએ પણ હડતાળનું સમર્થન આપ્યું છે,આજે દવાખાના અને હોસ્પિટલોમાં ડોકટરો કામગીરી કરશે નહી,આજે સવારે ૬ વાગ્યાથી રવિવારે સવારે ૬ વાગ્યા સુધી હડતાળ રહેશે અને તે પછી નિર્ણય લેવામાં આવશે,આજે સુરત સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમમાં જનરલ મિટીંગનું આયોજન કરાયું છે અને ત્યારબાદ રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે.