Ahmedabad News : સરકારી આવાસ ભાડે આપવા મામલે AMCએ LIGના 15 મકાનો સીલ કર્યા

Feb 18, 2026 - 20:00
Ahmedabad News : સરકારી આવાસ ભાડે આપવા મામલે AMCએ LIGના 15 મકાનો સીલ કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં સરકારી આવાસમાં પીજી ચાલતુ હોવાની ઘટના સામે આવી છે. સાયન્સ સિટી વિસ્તારમાં એલઆઈજી 19 નામની સ્કીમમાં કોર્પોરેશનની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી. કોર્પોરેશનની ટીમ દ્વારા એલઆઈજી આવાસના 15 મકાનો સીલ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનની કામગીરીથી સરકારી આવાસોમાં પીજી ચલાવનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

LIG આવાસના 15 મકાનો કર્યા સીલ

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં સરકારી આવાસમાં પીજી ચાલતુ હોવાની ઘટના સામે આવી છે. સાયન્સ સિટી વિસ્તારમાં એલઆઈજી 19 નામની સ્કીમમાં કોર્પોરેશનની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી.હાઉસિંગના મકાનમાં પીજી ચલાવવા બાતે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ અપાતી હતી. અત્યાર સુધી સરકારી આવાસો ભાડે આપવામાં આવતા હવે પીજીનો ખેલ સામે આવ્યો છે. કોર્પોરેશનની ટીમ દ્વારા આ ઘટનાને લઈને તપાસ શરૂ કરાઈ હતી. કોર્પોરેશને બંને મકાનો સીલ કર્યા હતાં. આજે એલઆઈજી આવાસના 15 મકાનો સીલ કરવામા આવ્યા છે.


આ પણ વાંચોઃ Gandhinagar News : પોલીસને પડકાર ફેંકનારના એવા હાલ થશે કે હનુમાનદાદાની પૂજા કરવી પડશે : હર્ષ સંઘવી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0