Ahmedabad News: માદક દ્રવ્યોનું સેવન અટકાવવા પોલીસ દ્વારા શરૂ કરાઈ વિશેષ ઝુંબેશ

AHTU અને મહિલા સેલે સરપ્રાઈઝ ચેકીંગ કર્યું પાન પાર્લરમાં ઈ-સિગારેટનો એક કેસ કરવામાં આવ્યો 3 બાળકોને ભીખ માંગવા તેમજ માદક દ્રવ્યોના સેવનથી બચાવ્યા અમદાવાદમાં નશાખોરી વિરુદ્ધ પોલીસ દ્વારા અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા માદક દ્રવ્યોનું સેવન અટકાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. AHTU અને મહિલા સેલ દ્વારા યુનિવર્સિટી નજીકના પાનપાર્લર પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. 3 બાળકોને ભીખ માંગવા તેમજ માદક દ્રવ્યોના સેવનથી બચાવ્યા AHTU અને મહિલા સેલે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી પાન પાર્લરમાં ઈ-સિગારેટનો એક કેસ કરવામાં આવ્યો હતો. તેમજ 3 બાળકોને ભીખ માંગવા તેમજ માદક દ્રવ્યોના સેવનથી બચાવ્યા હતા. AHTU અને મહિલા સેલ દ્વારા આ ડ્રાઈવ આગામી એક મહિના સુધી ચલાવવામાં આવશે. ડ્રાઇવ આગામી એક મહિના સુધી ચાલશે શહેરમાં પોલીસના AHTU અને મહિલા સેલ દ્વારા બાળકોને ભીખ માંગવા અને માદક દ્રવ્યોના દુરૂપયોગથી બચાવવાની માદક દ્રવ્યોનું સેવન અટકાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઈવ આગામી એક મહિલા ચલાવવામાં આવશે. જેમાં અલગ-અલગ સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવશે.

Ahmedabad News: માદક દ્રવ્યોનું સેવન અટકાવવા પોલીસ દ્વારા શરૂ કરાઈ વિશેષ ઝુંબેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • AHTU અને મહિલા સેલે સરપ્રાઈઝ ચેકીંગ કર્યું
  • પાન પાર્લરમાં ઈ-સિગારેટનો એક કેસ કરવામાં આવ્યો
  • 3 બાળકોને ભીખ માંગવા તેમજ માદક દ્રવ્યોના સેવનથી બચાવ્યા

અમદાવાદમાં નશાખોરી વિરુદ્ધ પોલીસ દ્વારા અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા માદક દ્રવ્યોનું સેવન અટકાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. AHTU અને મહિલા સેલ દ્વારા યુનિવર્સિટી નજીકના પાનપાર્લર પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

3 બાળકોને ભીખ માંગવા તેમજ માદક દ્રવ્યોના સેવનથી બચાવ્યા

AHTU અને મહિલા સેલે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી પાન પાર્લરમાં ઈ-સિગારેટનો એક કેસ કરવામાં આવ્યો હતો. તેમજ 3 બાળકોને ભીખ માંગવા તેમજ માદક દ્રવ્યોના સેવનથી બચાવ્યા હતા. AHTU અને મહિલા સેલ દ્વારા આ ડ્રાઈવ આગામી એક મહિના સુધી ચલાવવામાં આવશે.

ડ્રાઇવ આગામી એક મહિના સુધી ચાલશે

શહેરમાં પોલીસના AHTU અને મહિલા સેલ દ્વારા બાળકોને ભીખ માંગવા અને માદક દ્રવ્યોના દુરૂપયોગથી બચાવવાની માદક દ્રવ્યોનું સેવન અટકાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઈવ આગામી એક મહિલા ચલાવવામાં આવશે. જેમાં અલગ-અલગ સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવશે.