Ahmedabad News : પોલીસ કમિશ્નર જી.એસ. મલિક દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનની સુરક્ષા અને સુવિધાનું નિરીક્ષણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓ કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાતે - પોલીસ કમિશ્નરશ્રીનાઓએ શહેર વિસ્તારના મુસાફર પરિવહન કેન્દ્રોની સુરક્ષા અંગે સંકલન બેઠક યોજ્યા બાદ, આજે જાતે કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી.
What's Your Reaction?