Ahmedabad-Gandhinagar: CID ક્રાઇમની રેડ, 14 જગ્યા પરથી વિદેશી યુવતીઓ ઝડપાયાની આશંકા

હોટેલ અને સ્પા પર અલગ અલગ ટીમો બનાવી રેડ બંને શહેરોમાં કુલ 30થી વધુ સ્થળોએ કરી રેડ દેહ વ્યાપારની પ્રવૃત્તિને લઈ કરવામાં આવી તપાસ અમદાવાદ અને ગાંધીનગરમાં CID ક્રાઇમની રેડ પડી છે. જેમાં હોટેલ અને સ્પા પર અલગ અલગ ટીમો બનાવી રેડ કરવામાં આવી છે. તેમાં બંને શહેરોમાં કુલ 30 થી વધુ સ્થળોએ રેડ કરવામાં આવી છે. દેહ વ્યાપારની પ્રવૃત્તિને લઈ તપાસ કરવામાં આવી છે. તેમજ 14 જગ્યા પરથી વિદેશી યુવતીઓ ઝડપાઇ છે તેમ સૂત્રોએ જણાવ્યું છે. 20થી વધુ યુવતીઓ દેહ વ્યાપાર કરતી ઝડપાઇ છે: સૂત્ર ઉલ્લેખનિય છે વધુ માહિતી આપતા સૂત્રએ જણાવ્યું છે કે 20થી વધુ યુવતીઓ દેહ વ્યાપાર કરતી ઝડપાઇ છે. રશિયા, નાઇઝેરિયાની મહિલાઓની અટકાયત કરાઇ છે. તેમાં નોર્થ ઇસ્ટની મહિલાઓનો પણ સમાવેશ થાય છે. હોટલોમાં એપ્સ મારફતે એસ્કોર્ટ ચાલતુ હતું. તમામ એપ્સ દેશ બહારથી ઓપરેટ થતી હતી. વિદેશી યુવતીઓ ટુરિસ્ટ વિઝા પર ભારત આવતી હતી. જેમાં જાણીતી હોટલમાં 15 થી 20 દિવસ સુધી રોકાતી હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં CID ક્રાઇમે 30થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. વિદેશી લોકો દેહ વેપારમાં હોવાની શક્યતા રહેલી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગેરકાયદેસર ઘંઘાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે.  દેહ વેપાર અને અન્ય અસામજિત પ્રવૃતિઓને અટકાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી ત્યારે ગાંધીનગર CID ક્રાઈમની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયેદસર ચાલતી પ્રવૃતિનો પ્રર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ CID ક્રાઈમની ટીમ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં હોટેલ અને સ્પાની આડમાં ચાલતા હોવાની શંકાએ હોવાથી તપાસ હાથ ધરવામાં આવી છે. CID ક્રાઈમની ટીમે અલગ-અલગ ટીમો બનાવી જુદી-જુદી હોટેલ અને સ્પા પર તપાસ હાથ ધરી છે. આ હોટેલ અને સ્પામાં વિદેશી લોકો દેહ વેપારમાં હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે CID દ્વારા હોટેલ અને સ્પાની આડમાં ચાલતા દેહ વેપાર અને અન્ય અસામજિત પ્રવૃતિઓને અટકાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

Ahmedabad-Gandhinagar: CID ક્રાઇમની રેડ, 14 જગ્યા પરથી વિદેશી યુવતીઓ ઝડપાયાની આશંકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હોટેલ અને સ્પા પર અલગ અલગ ટીમો બનાવી રેડ
  • બંને શહેરોમાં કુલ 30થી વધુ સ્થળોએ કરી રેડ
  • દેહ વ્યાપારની પ્રવૃત્તિને લઈ કરવામાં આવી તપાસ

અમદાવાદ અને ગાંધીનગરમાં CID ક્રાઇમની રેડ પડી છે. જેમાં હોટેલ અને સ્પા પર અલગ અલગ ટીમો બનાવી રેડ કરવામાં આવી છે. તેમાં બંને શહેરોમાં કુલ 30 થી વધુ સ્થળોએ રેડ કરવામાં આવી છે. દેહ વ્યાપારની પ્રવૃત્તિને લઈ તપાસ કરવામાં આવી છે. તેમજ 14 જગ્યા પરથી વિદેશી યુવતીઓ ઝડપાઇ છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

20થી વધુ યુવતીઓ દેહ વ્યાપાર કરતી ઝડપાઇ છે: સૂત્ર

ઉલ્લેખનિય છે વધુ માહિતી આપતા સૂત્રએ જણાવ્યું છે કે 20થી વધુ યુવતીઓ દેહ વ્યાપાર કરતી ઝડપાઇ છે. રશિયા, નાઇઝેરિયાની મહિલાઓની અટકાયત કરાઇ છે. તેમાં નોર્થ ઇસ્ટની મહિલાઓનો પણ સમાવેશ થાય છે. હોટલોમાં એપ્સ મારફતે એસ્કોર્ટ ચાલતુ હતું. તમામ એપ્સ દેશ બહારથી ઓપરેટ થતી હતી. વિદેશી યુવતીઓ ટુરિસ્ટ વિઝા પર ભારત આવતી હતી. જેમાં જાણીતી હોટલમાં 15 થી 20 દિવસ સુધી રોકાતી હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં CID ક્રાઇમે 30થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. વિદેશી લોકો દેહ વેપારમાં હોવાની શક્યતા રહેલી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગેરકાયદેસર ઘંઘાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે.

 દેહ વેપાર અને અન્ય અસામજિત પ્રવૃતિઓને અટકાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી

ત્યારે ગાંધીનગર CID ક્રાઈમની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયેદસર ચાલતી પ્રવૃતિનો પ્રર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ CID ક્રાઈમની ટીમ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં હોટેલ અને સ્પાની આડમાં ચાલતા હોવાની શંકાએ હોવાથી તપાસ હાથ ધરવામાં આવી છે. CID ક્રાઈમની ટીમે અલગ-અલગ ટીમો બનાવી જુદી-જુદી હોટેલ અને સ્પા પર તપાસ હાથ ધરી છે. આ હોટેલ અને સ્પામાં વિદેશી લોકો દેહ વેપારમાં હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે CID દ્વારા હોટેલ અને સ્પાની આડમાં ચાલતા દેહ વેપાર અને અન્ય અસામજિત પ્રવૃતિઓને અટકાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.