Ahmedabad DEOએ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો, વાંચો Story
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી ફેબ્રુ/માર્ચ-૨૦૨૫મા ધોરણ-૧૦ (એસ.એસ.સી.) અને ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાનાર છે. તેવા સમયે પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓ માનસીક તણાવ અને મુંઝવણ અનુભવતા હોય છે. જે સંદર્ભે જિલ્લા કક્ષાએ હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદના વિધાર્થીઓ જાણો આ હેલ્પલાઈન નંબર અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે,જેમાં વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નં.9909922648 શરૂ કરવામાં આવ્યો છે જેમા વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમને મનમાં મૂંઝાતા પ્રશ્નો પૂછી શકશે સાથે સાથે વિદ્યાર્થીઓમાં ડર ના રહે તે માટે સારથી હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે.પરીક્ષામાં વિદ્યાર્થીઓને માનસિક માર્ગદર્શન આપવા તૈયારી કરાઈ રહી છે જેમાં તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટે સારથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે,નિષ્ણાંતો,મનોચિકિત્સકો પ્રશ્નોનું લાવી રહ્યા છે નિરાકરણ તો 576 મનોચિકિત્સકોએ વાલીઓને માર્ગદર્શન આપ્યું છે. અમદાવાદ DEO એ જાહેર કર્યો નંબર વિદ્યાર્થી અને વાલી પૂછી શકશે પ્રશ્નો બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર 99099 22648 શરૂ તો કરી દેવામાં આવ્યો છે જેમાં એક વર્ષમાં 576 વાલી-વિદ્યાર્થીઓને મનોચિકિત્સકોએ વાલીઓને માર્ગદર્શન આપ્યું છે.અમદાવાદ DEO કચેરી ખાતે મનોચિકિત્સકો અને વિષય નિષ્ણાતોની બેઠક મળી હતી અને બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓને માનસિક માર્ગદર્શન આપવા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટે સારથી હેલ્પલાઇન શરૂ કરી છે,વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની પરીક્ષાને લઈને ભયમાં રહેતા હોવાથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બોટાદ જિલ્લાના વિધાર્થીઓ પણ કરી શકશે ફોન ડૉ. એમ.કે.પટેલ, (મદદનીશ શિક્ષક), ફોન કરવાનો સમય સવારના ૧૧:૦૦ થી બપોરના ૦૪:૦૦ કલાક સુધી, મોબાઈલ નંબર ૯૯૭૮૦૬૮૦૬૯, શ્રી વી.ડી.ચાવડા (મદદનીશ શિક્ષક) ફોન કરવાનો સમય સવારે ૦૮:૦૦ થી બપોરના ૧૧:૦૦ કલાક સુધી મોબાઈલ નંબર ૯૯૯૮૦૯૧૯૧૦, શ્રી સી.એન.પરમાર (મદદનીશ શિક્ષણ નિરીક્ષક, બોટાદ) ફોન કરવાનો સમય સવારે: ૧૧:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક સુધી ૯૯૯૮૬૫૨૩૫૬, શ્રી એ.એમ.મેકવાન ફોન કરવાનો સમય સવારના ૧૧:૦૦થી બપોરના ૦૪:૦૦ કલાક સુધી ૭૯૯૦૫૯૪૦૨૮, શ્રી આઈ.ડી.ઝાપડીયા (ઝોનલ અધિકારી ધોરણ-૧૦), બોટાદ જિલ્લો ફોન કરવાનો સમય બપોરના ૧૨:૦૦ કલાક થી બપોરના ૦૩:૦૦ કલાક સુધી મોબાઈલ નંબર ૯૯૦૪૭૪૨૦૩૧ એસ.એસ.ચૌધરી (ઝોનલ અધિકારી ધોરણ-૧૨), બોટાદ જિલ્લો ફોન કરવાનો સમય સવારના ૧૧:૦૦ થી બપોરના ૦૪:૦૦ કલાક સુધી મોબાઈલ નંબર ૭૯૯૦૬૭૩૫૯૭.વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષાને લગતા કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો ઉપરોક્ત નંબર પર સંપર્ક સાધવા જિલ્લા શિક્ષણાધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી ફેબ્રુ/માર્ચ-૨૦૨૫મા ધોરણ-૧૦ (એસ.એસ.સી.) અને ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાનાર છે. તેવા સમયે પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓ માનસીક તણાવ અને મુંઝવણ અનુભવતા હોય છે. જે સંદર્ભે જિલ્લા કક્ષાએ હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે.
અમદાવાદના વિધાર્થીઓ જાણો આ હેલ્પલાઈન નંબર
અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે,જેમાં વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નં.9909922648 શરૂ કરવામાં આવ્યો છે જેમા વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમને મનમાં મૂંઝાતા પ્રશ્નો પૂછી શકશે સાથે સાથે વિદ્યાર્થીઓમાં ડર ના રહે તે માટે સારથી હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે.પરીક્ષામાં વિદ્યાર્થીઓને માનસિક માર્ગદર્શન આપવા તૈયારી કરાઈ રહી છે જેમાં તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટે સારથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે,નિષ્ણાંતો,મનોચિકિત્સકો પ્રશ્નોનું લાવી રહ્યા છે નિરાકરણ તો 576 મનોચિકિત્સકોએ વાલીઓને માર્ગદર્શન આપ્યું છે.
અમદાવાદ DEO એ જાહેર કર્યો નંબર વિદ્યાર્થી અને વાલી પૂછી શકશે પ્રશ્નો
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર 99099 22648 શરૂ તો કરી દેવામાં આવ્યો છે જેમાં એક વર્ષમાં 576 વાલી-વિદ્યાર્થીઓને મનોચિકિત્સકોએ વાલીઓને માર્ગદર્શન આપ્યું છે.અમદાવાદ DEO કચેરી ખાતે મનોચિકિત્સકો અને વિષય નિષ્ણાતોની બેઠક મળી હતી અને બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓને માનસિક માર્ગદર્શન આપવા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટે સારથી હેલ્પલાઇન શરૂ કરી છે,વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની પરીક્ષાને લઈને ભયમાં રહેતા હોવાથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
બોટાદ જિલ્લાના વિધાર્થીઓ પણ કરી શકશે ફોન
ડૉ. એમ.કે.પટેલ, (મદદનીશ શિક્ષક), ફોન કરવાનો સમય સવારના ૧૧:૦૦ થી બપોરના ૦૪:૦૦ કલાક સુધી, મોબાઈલ નંબર ૯૯૭૮૦૬૮૦૬૯, શ્રી વી.ડી.ચાવડા (મદદનીશ શિક્ષક) ફોન કરવાનો સમય સવારે ૦૮:૦૦ થી બપોરના ૧૧:૦૦ કલાક સુધી મોબાઈલ નંબર ૯૯૯૮૦૯૧૯૧૦, શ્રી સી.એન.પરમાર (મદદનીશ શિક્ષણ નિરીક્ષક, બોટાદ) ફોન કરવાનો સમય સવારે: ૧૧:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક સુધી ૯૯૯૮૬૫૨૩૫૬, શ્રી એ.એમ.મેકવાન ફોન કરવાનો સમય સવારના ૧૧:૦૦થી બપોરના ૦૪:૦૦ કલાક સુધી ૭૯૯૦૫૯૪૦૨૮, શ્રી આઈ.ડી.ઝાપડીયા (ઝોનલ અધિકારી ધોરણ-૧૦), બોટાદ જિલ્લો ફોન કરવાનો સમય બપોરના ૧૨:૦૦ કલાક થી બપોરના ૦૩:૦૦ કલાક સુધી મોબાઈલ નંબર ૯૯૦૪૭૪૨૦૩૧ એસ.એસ.ચૌધરી (ઝોનલ અધિકારી ધોરણ-૧૨), બોટાદ જિલ્લો ફોન કરવાનો સમય સવારના ૧૧:૦૦ થી બપોરના ૦૪:૦૦ કલાક સુધી મોબાઈલ નંબર ૭૯૯૦૬૭૩૫૯૭.વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષાને લગતા કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો ઉપરોક્ત નંબર પર સંપર્ક સાધવા જિલ્લા શિક્ષણાધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.