Ahmedabad: 188 હિન્દુ શરણાર્થીઓને અમિત શાહના હસ્તે ભારતીય નાગરિકતા આપવામાં આવી
શરણાર્થીઓ આજે ભારતના નાગરિક બન્યાઃ શાહ 1995માં આવેલા શરણાર્થીઓને હવે નાગરિકતા અપાઈ: શાહ INDI ગઠબંધનના તુષ્ટીકરણથી શરણાર્થીઓને અન્યાયઃ શાહ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ અમદાવાદ પ્રવાસે આવ્યા છે. આજે પડોશી દેશોના હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. 188 શરણાર્થીઓને અમિત શાહના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા. અમિત શાહ બે દિવસ અમદાવાદ પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહએ પડોશી દેશોના હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપી છે. સાથે સાથે કરોડો રૂપિયાના પ્રોજેક્ટના ઉદઘાટન પણ કર્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- શરણાર્થીઓ આજે ભારતના નાગરિક બન્યાઃ શાહ
- 1995માં આવેલા શરણાર્થીઓને હવે નાગરિકતા અપાઈ: શાહ
- INDI ગઠબંધનના તુષ્ટીકરણથી શરણાર્થીઓને અન્યાયઃ શાહ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ અમદાવાદ પ્રવાસે આવ્યા છે. આજે પડોશી દેશોના હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. 188 શરણાર્થીઓને અમિત શાહના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
અમિત શાહ બે દિવસ અમદાવાદ પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહએ પડોશી દેશોના હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપી છે. સાથે સાથે કરોડો રૂપિયાના પ્રોજેક્ટના ઉદઘાટન પણ કર્યા છે.