Ahmedabad: પોલીસકર્મીઓની દારુની મહેફિલ માણવાના કેસ મામલે મોટી કાર્યવાહી, 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

વધુ એક વખત સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. દશેરના દિવસે અમદાવાદમાં શાહિબાગ ખાતે બનેલી નવી પોલીસ કમિશનર કચેરીની પાસે જ 4 પોલીસકર્મીઓ દારુની મહેફિલ માણી રહ્યા હતા, આ ચારેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.પોલીસકર્મી ASI વિનોદ ડામોરની ધરપકડઉલ્લેખનીય છે કે પોલીસની દારુની મહેફિલ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને વીડિયોમાં જોવા મળી રહેલા બાઈક માલિક સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ASI વિનોદ ડામોરની પણ ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસકર્મી અમિતસિંહ ગોલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે પોલીસકર્મી જુજારસિંહ પગી રાજુ બારીયા ફરાર છે. તેમને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે. આ તમામ આરોપી પોલસકર્મીઓ મોબાઈલ ફોન બંધ કરીને ફરાર થઈ ગયા હતા અને આ સમગ્ર મામલે અમદાવાદની માધુપુરા પોલીસે ગુનો નોંધ્યો હતો અને તપાસ હાથ ધરી છે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે 

Ahmedabad: પોલીસકર્મીઓની દારુની મહેફિલ માણવાના કેસ મામલે મોટી કાર્યવાહી, 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વધુ એક વખત સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. દશેરના દિવસે અમદાવાદમાં શાહિબાગ ખાતે બનેલી નવી પોલીસ કમિશનર કચેરીની પાસે જ 4 પોલીસકર્મીઓ દારુની મહેફિલ માણી રહ્યા હતા, આ ચારેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસકર્મી ASI વિનોદ ડામોરની ધરપકડ

ઉલ્લેખનીય છે કે પોલીસની દારુની મહેફિલ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને વીડિયોમાં જોવા મળી રહેલા બાઈક માલિક સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ASI વિનોદ ડામોરની પણ ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસકર્મી અમિતસિંહ ગોલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે પોલીસકર્મી જુજારસિંહ પગી રાજુ બારીયા ફરાર છે. તેમને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે. આ તમામ આરોપી પોલસકર્મીઓ મોબાઈલ ફોન બંધ કરીને ફરાર થઈ ગયા હતા અને આ સમગ્ર મામલે અમદાવાદની માધુપુરા પોલીસે ગુનો નોંધ્યો હતો અને તપાસ હાથ ધરી છે. 

સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે