Ahmedabad: નવરાત્રિ માટે 'ગરબી' બનાવવાની તૈયારીઓ શરૂ થઇ
નવરાત્રિ માટે "ગરબા" બનાવવાની તૈયારીઓ શરૂ થઇ છે. જેમાં વાસણામાં હજારોની સંખ્યામાં ગરબા બનાવવાનું શરૂ થયુ છે. આભલા, સાથિયો, ત્રિશૂળના ડિઝાઇનના ગરબાની ડિમાન્ડ છે. 64 કલા પૈકી સંસ્કૃતિને ધબકતી રાખતી માટીકામ કલા જોવા મળે છે. માટીના ગરબાનું આજે પણ એટલું જ મહત્વ જોવા મળ્યું છે. 64 કલા પૈકી સંસ્કૃતિને ધબકતી રાખતી માટીકામ કલા જોવા મળી નવરાત્રિ માટે ગરબા બનાવવાની તૈયારીઓ પુરજોશમાં શરૂ થઇ છે. 64 કલા પૈકી સંસ્કૃતિને ધબકતી રાખતી માટીકામ કલા જોવા મળી છે. સમય ભલે બદલાયો પરંતુ માટીના ગરબાનું મહત્વ આજે પણ એટલું જ મહત્વ છે. વાસણા વિસ્તારમાં હજારોની સંખ્યામાં ગરબા બનાવવાનું શરૂ થયુ છે. આ વર્ષે ડિઝાઇનર આભલા, સાથિયો , ત્રિશૂળના ડિઝાઇનના ગરબાની વધુ ડિમાન્ડ છે. નવરાત્રિમાં માટીના ગરબામાં માઈ ભક્તો અખંડ જ્યોત રાખી આદ્યશક્તિની આરાધના કરે છે.નવરાત્રિની અંતિમ તૈયારીઓમાં ખેલૈયાઓ મશગુલ બનતા જોવા મળી રહ્યા છે નવરાત્રિને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અંતિમ તૈયારીઓમાં ખેલૈયાઓ મશગુલ બનતા જોવા મળી રહ્યા છે. રાજ્યના વિવિધ શહેરોમાં પાછલા અઢી મહિનાથી ખેલૈયાઓ ગરબાના અવનવા સ્ટેપ શીખવા અને તેને તાલીમબધ્ધ કરવા માટે પરસેવો પાડી રહ્યા છે. ગરબા પ્રેક્ટિસમાં મશગુલ ખેલૈયાઓ દર વર્ષે નવરાત્રી દરમિયાન અવનવા સ્ટેપ અને ગરબા બજારમાં લાવતા હોય છે. જેને લઈને પણ ખેલૈયાઓમાં ખૂબ ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવી સ્થિતિમાં ખેલૈયાઓ નવરાત્રિના નવ દિવસે અવનવા સ્ટેપ સાથે ગરબે ઘૂમીને આ વર્ષની નવરાત્રિને કંઈક ખાસ બનાવવા માટે સતત પરસેવો પાડી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવરાત્રિ માટે "ગરબા" બનાવવાની તૈયારીઓ શરૂ થઇ છે. જેમાં વાસણામાં હજારોની સંખ્યામાં ગરબા બનાવવાનું શરૂ થયુ છે. આભલા, સાથિયો, ત્રિશૂળના ડિઝાઇનના ગરબાની ડિમાન્ડ છે. 64 કલા પૈકી સંસ્કૃતિને ધબકતી રાખતી માટીકામ કલા જોવા મળે છે. માટીના ગરબાનું આજે પણ એટલું જ મહત્વ જોવા મળ્યું છે.
64 કલા પૈકી સંસ્કૃતિને ધબકતી રાખતી માટીકામ કલા જોવા મળી
નવરાત્રિ માટે ગરબા બનાવવાની તૈયારીઓ પુરજોશમાં શરૂ થઇ છે. 64 કલા પૈકી સંસ્કૃતિને ધબકતી રાખતી માટીકામ કલા જોવા મળી છે. સમય ભલે બદલાયો પરંતુ માટીના ગરબાનું મહત્વ આજે પણ એટલું જ મહત્વ છે. વાસણા વિસ્તારમાં હજારોની સંખ્યામાં ગરબા બનાવવાનું શરૂ થયુ છે. આ વર્ષે ડિઝાઇનર આભલા, સાથિયો , ત્રિશૂળના ડિઝાઇનના ગરબાની વધુ ડિમાન્ડ છે. નવરાત્રિમાં માટીના ગરબામાં માઈ ભક્તો અખંડ જ્યોત રાખી આદ્યશક્તિની આરાધના કરે છે.
નવરાત્રિની અંતિમ તૈયારીઓમાં ખેલૈયાઓ મશગુલ બનતા જોવા મળી રહ્યા છે
નવરાત્રિને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અંતિમ તૈયારીઓમાં ખેલૈયાઓ મશગુલ બનતા જોવા મળી રહ્યા છે. રાજ્યના વિવિધ શહેરોમાં પાછલા અઢી મહિનાથી ખેલૈયાઓ ગરબાના અવનવા સ્ટેપ શીખવા અને તેને તાલીમબધ્ધ કરવા માટે પરસેવો પાડી રહ્યા છે. ગરબા પ્રેક્ટિસમાં મશગુલ ખેલૈયાઓ દર વર્ષે નવરાત્રી દરમિયાન અવનવા સ્ટેપ અને ગરબા બજારમાં લાવતા હોય છે. જેને લઈને પણ ખેલૈયાઓમાં ખૂબ ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવી સ્થિતિમાં ખેલૈયાઓ નવરાત્રિના નવ દિવસે અવનવા સ્ટેપ સાથે ગરબે ઘૂમીને આ વર્ષની નવરાત્રિને કંઈક ખાસ બનાવવા માટે સતત પરસેવો પાડી રહ્યા છે.