Ahmedabad: દસકોઈ તાલુકા ભાજપ દ્વારા બંગાળ અને આસામનો વિજયોત્સવ મનાવાયો

May 6, 2026 - 07:30
Ahmedabad: દસકોઈ તાલુકા ભાજપ દ્વારા બંગાળ અને આસામનો વિજયોત્સવ મનાવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પૂર્વ ભારતના રાજ્યો આસામ, પશ્ચિમ બંગાળ અને પોંડીચેરીમાં ભાજપે મેળવેલી શાનદાર સફ્ળતાને વધાવવા માટે દસ્ક્રોઈ તાલુકા ભાજપ સંગઠન દ્વારા પક્ષના કમોડ કાર્યાલય ખાતે વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, દસ્ક્રોઇ મંડળના પ્રમુખ પ્રતીક પટેલ, અમદાવાદ જિલ્લા તથા તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સંગઠનના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી આતશબાજી કરી હતી. તેમજ સમગ્ર વાતાવરણ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0