Ahmedabad એરપોર્ટ પર શ્રેષ્ઠ સર્વિસનો મુસાફરોએ માણ્યો સંતોષ, અનુભવ કર્યા વ્યક્ત

વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA)એ પીક ટ્રાવેલ સીઝન દરમિયાન ગ્રાહક સંતોષમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. દર વર્ષે ઑક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે SVPIA મોટી સંખ્યામાં મુસાફરોને મેનેજ કરે છે.ઑક્ટોબર 2024માં એરપોર્ટે પરથી 4.95 મુસાફરો મુસાફરી માટે ગયા છે અને 4.85 પ્રવાસીઓ મુસાફરો દેશ વિદેશથી આવ્યા છે અને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. એરપોર્ટ પર પૂરી પાડવામાં આવતી સેવાઓમાં મીટ અને ગ્રીટને 4.97નો સ્કોર મળ્યો છે. આ ઉચ્ચ સ્કોર એરપોર્ટ પરથી મુસાફરી કરતા વખતે પ્રવાસીઓનો સંતોષ વધુ સ્થાપિત કરે છે. SVPI એરપોર્ટના હિસ્સેદારોમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, CISF, કસ્ટમ્સ, ઈમિગ્રેશન, એરલાઈન્સ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓ, પોલીસ ફોર્સ વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદ એરપોર્ટ પર મળે છે આ સુવિધાઓ ટર્મિનલ-2 પર નવો ચેક-ઈન હોલ: પીક અવરમાં ધસારાને પહોંચી વળવા ચેક-ઈન કાઉન્ટર્સ 34થી વધારીને 56 કરવામાં આવ્યા અને પ્રવેશ દ્વારની સંખ્યા 8થી વધારીને 12 કરવામાં આવી. એરોબ્રિજનો ઉમેરો: અગાઉના 4 એરોબ્રિજમાં 2 વધારીને કુલ 6 એરોબ્રિજ બનાવવામાં આવ્યા. ડોમેસ્ટિક ટુ ડોમેસ્ટિક ટ્રાન્સફર ફેસિલિટીઃ અમદાવાદ એરપોર્ટ દ્વારા પરિવહન કરતા મુસાફરો માટે પેસેન્જર ટચ પોઈન્ટ્સમાં ભીડ ઘટાડવા વિસ્તારને કાર્યરત કરવામાં આવ્યો હતો. સમર્પિત સુવિધાઓ: ઓછી ગતિશીલતા ધરાવતા મુસાફરો માટે ખાસ માર્કીંગ બનાવવામાં આવ્યા હતા, જેમાં બેગેજ બેલ્ટની નજીક અને પાર્કિંગની જગ્યાઓમાં ખાસ જગ્યાઓનો સમાવેશ થાય છે. સારૂ સામાન હેન્ડલિંગ: સામાનના દાવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે બેગેજ બેલ્ટની ટ્રોલીઓ અગાઉથી ગોઠવવામાં આવી. બેઠક ક્ષમતામાં વધારો: મુસાફરોના વધારાને સમાવવા ટર્મિનલ 1માં 1,000 બેઠક અને ટર્મિનલ 2માં 1,100 બેઠક બનાવવાાં આવી. Wi-Fi કનેક્ટિવિટી: કનેક્ટિવિટી અને ઈન્ટરનેટ સ્પીડને સારી બનાવવા વધારાના મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ અને Wi-Fi રાઉટર્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મફત વાઇ-ફાઇ: બિન-ભારતીય સિમ કાર્ડનો ઉપયોગ કરતા મુસાફરો માટે ફ્રી વાઇ-ફાઈ કૂપન રજૂ કરવામાં આવી. સિગ્નેજ ઈન્સ્ટોલેશન: મુસાફરોના પ્રવાહ અને એકંદર અનુભવને બહેતર બનાવવા એરપોર્ટ પર 500થી વધુ સિગ્નેજ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા. ટર્મિનલ 2 સિક્યોરિટી ચેક પર સ્વિંગ ઑપરેશનઃ પેસેન્જર ફ્લોના આધારે સુરક્ષા તપાસ વિસ્તારનો ઉપયોગ ઘરેલું તેમજ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એકસાથે કરવામાં આવ્યો. તે સમયે સુરક્ષાનું ખાતરીપૂર્વક સંચાલન કરવામાં આવ્યું. લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેવાઓમાં સુધારો: મુસાફરોને નજીવી ફીમાં ખોવાયેલી વસ્તુઓ મેળવવામાં મદદ કરવા માટે એક અનુકૂળ સેવા શરૂ કરવામાં આવી. ફ્રી શટલ સેવા: મુસાફરો માટે ચાલતી શટલને વધારી 2 કરવામાં આવી, જેના કારણે બંને ટર્મિનલ વચ્ચે મુસાફરોની અવરજવર સરળ બની છે. નવા F&B આઉટલેટ્સ: બંને ટર્મિનલમાં કેટલાક નવા ફૂડ અને બેવરેજીસ આઉટલેટ ખોલવામાં આવ્યા તેમજ તમામ પાસે માગને પહોંચી વળવા યોગ્ય સ્ટોક રાખવામાં આવ્યો. સ્મોકિંગ રૂમઃ મુસાફરો માટે નવો સ્મોકિંગ રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો. વાતાવરણ: ટર્મિનલ-1 પર હેરિટેજ થીમ લાગુ કરવામાં આવી અને પ્રવાસીઓના સુખદ અનુભવ માટે ગ્રીન વોલ બનાવવામાં આવી. ટર્મિનલ-2 માં હલચલ વોલ સહિત નવી કલાકૃતિઓ સ્થાપિત કરવામાં આવી, જે ગુજરાતના જીવંત સાંસ્કૃતિક વારસાને વેગ આપે છે.

Ahmedabad એરપોર્ટ પર શ્રેષ્ઠ સર્વિસનો મુસાફરોએ માણ્યો સંતોષ, અનુભવ કર્યા વ્યક્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA)એ પીક ટ્રાવેલ સીઝન દરમિયાન ગ્રાહક સંતોષમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. દર વર્ષે ઑક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે SVPIA મોટી સંખ્યામાં મુસાફરોને મેનેજ કરે છે.

ઑક્ટોબર 2024માં એરપોર્ટે પરથી 4.95 મુસાફરો મુસાફરી માટે ગયા છે અને 4.85 પ્રવાસીઓ મુસાફરો દેશ વિદેશથી આવ્યા છે અને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. એરપોર્ટ પર પૂરી પાડવામાં આવતી સેવાઓમાં મીટ અને ગ્રીટને 4.97નો સ્કોર મળ્યો છે. આ ઉચ્ચ સ્કોર એરપોર્ટ પરથી મુસાફરી કરતા વખતે પ્રવાસીઓનો સંતોષ વધુ સ્થાપિત કરે છે. SVPI એરપોર્ટના હિસ્સેદારોમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, CISF, કસ્ટમ્સ, ઈમિગ્રેશન, એરલાઈન્સ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓ, પોલીસ ફોર્સ વગેરેનો સમાવેશ થાય છે.

અમદાવાદ એરપોર્ટ પર મળે છે આ સુવિધાઓ

  • ટર્મિનલ-2 પર નવો ચેક-ઈન હોલ: પીક અવરમાં ધસારાને પહોંચી વળવા ચેક-ઈન કાઉન્ટર્સ 34થી વધારીને 56 કરવામાં આવ્યા અને પ્રવેશ દ્વારની સંખ્યા 8થી વધારીને 12 કરવામાં આવી.
  • એરોબ્રિજનો ઉમેરો: અગાઉના 4 એરોબ્રિજમાં 2 વધારીને કુલ 6 એરોબ્રિજ બનાવવામાં આવ્યા.
  • ડોમેસ્ટિક ટુ ડોમેસ્ટિક ટ્રાન્સફર ફેસિલિટીઃ અમદાવાદ એરપોર્ટ દ્વારા પરિવહન કરતા મુસાફરો માટે પેસેન્જર ટચ પોઈન્ટ્સમાં ભીડ ઘટાડવા વિસ્તારને કાર્યરત કરવામાં આવ્યો હતો.
  • સમર્પિત સુવિધાઓ: ઓછી ગતિશીલતા ધરાવતા મુસાફરો માટે ખાસ માર્કીંગ બનાવવામાં આવ્યા હતા, જેમાં બેગેજ બેલ્ટની નજીક અને પાર્કિંગની જગ્યાઓમાં ખાસ જગ્યાઓનો સમાવેશ થાય છે.
  • સારૂ સામાન હેન્ડલિંગ: સામાનના દાવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે બેગેજ બેલ્ટની ટ્રોલીઓ અગાઉથી ગોઠવવામાં આવી.
  • બેઠક ક્ષમતામાં વધારો: મુસાફરોના વધારાને સમાવવા ટર્મિનલ 1માં 1,000 બેઠક અને ટર્મિનલ 2માં 1,100 બેઠક બનાવવાાં આવી.
  • Wi-Fi કનેક્ટિવિટી: કનેક્ટિવિટી અને ઈન્ટરનેટ સ્પીડને સારી બનાવવા વધારાના મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ અને Wi-Fi રાઉટર્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા.
  • આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મફત વાઇ-ફાઇ: બિન-ભારતીય સિમ કાર્ડનો ઉપયોગ કરતા મુસાફરો માટે ફ્રી વાઇ-ફાઈ કૂપન રજૂ કરવામાં આવી.
  • સિગ્નેજ ઈન્સ્ટોલેશન: મુસાફરોના પ્રવાહ અને એકંદર અનુભવને બહેતર બનાવવા એરપોર્ટ પર 500થી વધુ સિગ્નેજ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા.
  • ટર્મિનલ 2 સિક્યોરિટી ચેક પર સ્વિંગ ઑપરેશનઃ પેસેન્જર ફ્લોના આધારે સુરક્ષા તપાસ વિસ્તારનો ઉપયોગ ઘરેલું તેમજ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એકસાથે કરવામાં આવ્યો. તે સમયે સુરક્ષાનું ખાતરીપૂર્વક સંચાલન કરવામાં આવ્યું.
  • લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેવાઓમાં સુધારો: મુસાફરોને નજીવી ફીમાં ખોવાયેલી વસ્તુઓ મેળવવામાં મદદ કરવા માટે એક અનુકૂળ સેવા શરૂ કરવામાં આવી.
  • ફ્રી શટલ સેવા: મુસાફરો માટે ચાલતી શટલને વધારી 2 કરવામાં આવી, જેના કારણે બંને ટર્મિનલ વચ્ચે મુસાફરોની અવરજવર સરળ બની છે.
  • નવા F&B આઉટલેટ્સ: બંને ટર્મિનલમાં કેટલાક નવા ફૂડ અને બેવરેજીસ આઉટલેટ ખોલવામાં આવ્યા તેમજ તમામ પાસે માગને પહોંચી વળવા યોગ્ય સ્ટોક રાખવામાં આવ્યો.
  • સ્મોકિંગ રૂમઃ મુસાફરો માટે નવો સ્મોકિંગ રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો.
  • વાતાવરણ: ટર્મિનલ-1 પર હેરિટેજ થીમ લાગુ કરવામાં આવી અને પ્રવાસીઓના સુખદ અનુભવ માટે ગ્રીન વોલ બનાવવામાં આવી. ટર્મિનલ-2 માં હલચલ વોલ સહિત નવી કલાકૃતિઓ સ્થાપિત કરવામાં આવી, જે ગુજરાતના જીવંત સાંસ્કૃતિક વારસાને વેગ આપે છે.