Ahmedabadમાં ડ્રગ્સ માફિયાનો પર્દાફાશ, માદક પદાર્થ સાથે પેડલરની ધરપકડ

અમદાવાદમાં વધુ એક ડ્રગ્સ પેડલર ઝડપાયો..નારોલ પોલીસે ડ્રગ્સનાં જથ્થા સાથે એક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલરને ડ્રગ્સનો જથ્થો આપવા મધ્ય પ્રદેશના ડ્રગ્સ માફિયા અમદાવાદ આવતા..કોણ છે આ ડ્રગ્સ પેડલર અને ક્યાં ડ્રગ્સ નું કરતો હતો વેચાણ જોઈએ આ અહેવાલમાં...નારોલ પોલીસ ગીરફત માં જોવા મળતા આરોપી મોહસીન ઉર્ફે કાલિયા શેખ છે.જે અમદાવાદના નારોલમાં 57 ગ્રામ 650 મિલીગ્રામ MD ડ્રગ્સના કુલ 5.70 લાખ જથ્થા સાથે ઝડપી લીધો છે..આરોપી મોહસીન ઉર્ફે કાલિયા શેખ ડ્રગ્સ નો જથ્થો લઇ ને છૂટક પડીકીઓ બનાવી ને વેચે છે..નારોલ પોલીસ ને બાતમીના આધારે રેડ કરીને આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો..મધ્ય પ્રદેશ નો ડ્રગ્સ માફિયા ઈમરાન જાવરા ડ્રગ્સ નો જથ્થો લઇ અમદાવાદ આપવા આવતો હતો..આરોપી મોહસીન શેખ એ અત્યાર સુધી 3 વખત ડ્રગ્સ નો જથ્થો વોન્ટેડ આરોપી ઈમરાન સાથે લીધો હોવાની કબૂલાત કરી છે..જોકે મધ્યપ્રદેશ થી આરોપી ઇમરાન મોટી માત્રા માં ડ્રગ્સ લાવી ને અમદાવાદ નાં ડ્રગ્સ પેડલરો આપતો હોવાની પોલીસને આશંકા છે.પોલીસ તપાસમાં સામે આવ્યું કે ડ્રગ્સ પેડલર મોહસીન શેખ ડ્રગ્સ નો નશો કરે છે..અને પોતાને નશો કરવા અને પોતાના ખર્ચા કાઢવા ડ્રગ્સ વેચવા નાં રવાડે ચડ્યો છે.. છેલ્લા 3 મહિનામાં 3 વખત ડ્રગ્સ નો જથ્થો મગાવી ચૂક્યો છે..જે બાદ નારોલ નાં આજુ બાજુ ના વિસ્તારમાં છૂટક ડ્રગ્સ નું વેચાણ કરે છે.. ત્યારે પોલીસથી બચવા માટે આરોપી મોહસીન બાઈક નો ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતો હતો..હાલ નારોલ પોલીસે મોહસીન પૂછપરછ શરૂ કરી છે કે કોને કોને ડ્રગ્સ આપતો હતો.પકડાયેલ ડ્રગ્સ પેડલર મોહસીન વિરુદ્ધ વટવા ,નારોલ માં પ્રોહિબિશન સહિત ચાર ગુના નોંધાયા છે..પોલીસે મધ્ય પ્રદેશ નો ડ્રગ્સ માફિયા ઇમરાન ની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે..ત્યારે આરોપી ઈમરાન પકડાયા બાદ સામે આવશે કે અત્યાર સુધી અમદાવાદ માં કેટલા ડ્રગ્સ પેડલરો ડ્રગ્સ જથ્થો સપ્લાય કરતો હતો.

Ahmedabadમાં ડ્રગ્સ માફિયાનો પર્દાફાશ, માદક પદાર્થ સાથે પેડલરની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં વધુ એક ડ્રગ્સ પેડલર ઝડપાયો..નારોલ પોલીસે ડ્રગ્સનાં જથ્થા સાથે એક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલરને ડ્રગ્સનો જથ્થો આપવા મધ્ય પ્રદેશના ડ્રગ્સ માફિયા અમદાવાદ આવતા..કોણ છે આ ડ્રગ્સ પેડલર અને ક્યાં ડ્રગ્સ નું કરતો હતો વેચાણ જોઈએ આ અહેવાલમાં...

નારોલ પોલીસ ગીરફત માં જોવા મળતા આરોપી મોહસીન ઉર્ફે કાલિયા શેખ છે.જે અમદાવાદના નારોલમાં 57 ગ્રામ 650 મિલીગ્રામ MD ડ્રગ્સના કુલ 5.70 લાખ જથ્થા સાથે ઝડપી લીધો છે..આરોપી મોહસીન ઉર્ફે કાલિયા શેખ ડ્રગ્સ નો જથ્થો લઇ ને છૂટક પડીકીઓ બનાવી ને વેચે છે..નારોલ પોલીસ ને બાતમીના આધારે રેડ કરીને આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો..મધ્ય પ્રદેશ નો ડ્રગ્સ માફિયા ઈમરાન જાવરા ડ્રગ્સ નો જથ્થો લઇ અમદાવાદ આપવા આવતો હતો..આરોપી મોહસીન શેખ એ અત્યાર સુધી 3 વખત ડ્રગ્સ નો જથ્થો વોન્ટેડ આરોપી ઈમરાન સાથે લીધો હોવાની કબૂલાત કરી છે..જોકે મધ્યપ્રદેશ થી આરોપી ઇમરાન મોટી માત્રા માં ડ્રગ્સ લાવી ને અમદાવાદ નાં ડ્રગ્સ પેડલરો આપતો હોવાની પોલીસને આશંકા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે ડ્રગ્સ પેડલર મોહસીન શેખ ડ્રગ્સ નો નશો કરે છે..અને પોતાને નશો કરવા અને પોતાના ખર્ચા કાઢવા ડ્રગ્સ વેચવા નાં રવાડે ચડ્યો છે.. છેલ્લા 3 મહિનામાં 3 વખત ડ્રગ્સ નો જથ્થો મગાવી ચૂક્યો છે..જે બાદ નારોલ નાં આજુ બાજુ ના વિસ્તારમાં છૂટક ડ્રગ્સ નું વેચાણ કરે છે.. ત્યારે પોલીસથી બચવા માટે આરોપી મોહસીન બાઈક નો ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતો હતો..હાલ નારોલ પોલીસે મોહસીન પૂછપરછ શરૂ કરી છે કે કોને કોને ડ્રગ્સ આપતો હતો.

પકડાયેલ ડ્રગ્સ પેડલર મોહસીન વિરુદ્ધ વટવા ,નારોલ માં પ્રોહિબિશન સહિત ચાર ગુના નોંધાયા છે..પોલીસે મધ્ય પ્રદેશ નો ડ્રગ્સ માફિયા ઇમરાન ની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે..ત્યારે આરોપી ઈમરાન પકડાયા બાદ સામે આવશે કે અત્યાર સુધી અમદાવાદ માં કેટલા ડ્રગ્સ પેડલરો ડ્રગ્સ જથ્થો સપ્લાય કરતો હતો.